________________
પ્રકરણ ૧૮ ].
[૨૨૭ જીવતાં દષ્ટિ મોટા ભાગે Negative side નિષેધાત્મક બાજુની રહે છે; દા. ત. “મારી પાસે પૈસા નથી, મારું શરીર સારું રહેતું નથી, કુટુંબીઓ લેશકારી મળ્યા છે, મારું કઈ માનતું નથી, પાડોશી વાંકા છે, મોંઘવારી બહુ, અછત ઘણી, જેઈતી વસ્તુ ન મળે....” વગેરે વગેરે. આ નકારાત્મક યાને અભાવમુખી રૂષ્ટિ એક વિટંબણું છે.
આપણે આપણી જાતે આવી અભાવમુખી દષ્ટિના પાપે ચિત્તકલેશ ઊભું કરીએ છીએ, અને બીજું ઘણું ઘણું આપણને અનુકૂળ છતાં એમાંથી ચિત્તશાંતિને અનુભવ ગુમાવીએ છીએ. વળી એથી બીજું કેટલું ય ઊંધું વળે એ જુદું. અંદુ જીવન તપાસવાથી રોજ આવું કેટલુંય કેટલી વાર ચલાવી રહ્યા છીએ એ માલુમ પડશે.
સદ્દભાવમુખી દષ્ટિનો લાભ – - ત્યાં ખરી રીતે જોવાનું તે એ છે કે આનાં બદલે
હકારાત્મક બાજુની દષ્ટિ સદ્ભાવમુખી દષ્ટિ કાં ન રાખવી? એ રખાય તે દેખાશે કે પૈસા ખાવાપીવા જેટલા તે છે જ; કુટુંબીઓ આપણું અમુક સગવડ આમન્યા તે સાચવે જ છે, શરીર હરતું ફરતું અને ચાલુ કામ કરવા જેટલું તે ચાલે જ છે; પાડોશી અમુક રીતે તે સીધો જ છે; મેંઘવારી પણ હજી એવી હદ બહારની નથી કે આપણે કશું જ ખરીદી ન શકવાની સ્થિતિમાં હોઈએ. અછતમાં પણ અમુક અમુક પ્રમાણમાં તે વસ્તુ આપણને મળે જ છે.” આવી સભાવમુખી દષ્ટિ રાખવાનો પહેલો સીધે લાભ આ કે ચિત્ત કલેશમાં નહિ પડે. ને શાંત પ્રફુલ્લિત રહેશે. પછીના લાભમાં કેટલુંય સીધું સૂઝશે, અને એવી સૂઝ
કસુંબીનો
રસ અને ચાલુ થાય , માં