________________
૨૭૦]
[ સની
·
વળગી, એઠા છુ એટલે બધુ સમ–સરખુ અને સગવડભર્યુ મળવાની આશા રાખુ તે જ ખાટુ' છે, ગરમાગરમ પાણીના તપેલામાંથી પવાલુ' પાણી લઈ, એ પીને ગળું તથા પેટ ઠારવાની આશા રાખવી એ ખાટુ', વિટબણા ન જોઈ એ તા સંસાર છેડ, અને ન છેડે ત્યાં સુધી કમમાં કમ દૃષ્ટિ એ રાખ્યા કર કે ‘સાર્ કેટકેટલુ' મળ્યુ છે, અને એના સદુપયેાગ કેમ કર્યાં કરૂ”.પછી એ પ્રમાણે વર્તવા માંડ.”
મનમાં વારવાર આવું આવ્યા કરે, તે ગમે તેવા સચેાગમાં કે પ્રસ’ગમાં પણ એમાંથી સારૂ ઊભુ` કરી લેવા તરફ જ તત્પરતા રહેશે. આમાં મન કેટલુ· સરસ સ્વસ્થ અને સ્વચ્છ!
વાત આ હતી કે પેલા રાજકુમારની વિચારધારાએ ચાલીને વિચારીએ તે આપણને મળેલી બધી પુણ્ય-સામગ્રીમાંથી વધુમાં વધુ સદુપયેાગ ઉપજાવી લેવા તરફ દૃષ્ટિ રહે. બ્રહ્મચારી રાજા રુક્મીના દિષ્ટદોષના ખરાબ પ્રસંગ પર આપણુ' દિલ સોંસારની વિચિત્રતા અને વિટખણામયતા જોઇ સંસારપરથી ઊભગી જાય, અને હવે જીવન-કાળ જરાય ન વેડફાઈ જાય એ માટે છતા તન-મન-ધનથી જેટલું સારું અને તેટલું કરવા તરફ વળી જાય, તા એના ઉદ્યમ ચાલુ થઈ જાય. કેમકે અવશ્ય ખાવાઈ જવાની પુણ્યસામગ્રી દ્વારા કાણુ સુજ્ઞ સારું સારું ન કમાઈ લે? સારુ. ન કમાય એ તે મૂખ ગણાય, મૂખમાં ખપે; અને દુરુપયોગ કરી નરસાનાં પેટલાં ઊભાં કરે તે મહામૂખમાં ખપે.
મુખને શુ' આવડે છે, તે શું નથી આવડતું ? વિચારવા જેવુ છે કે,
-
જેટલા પ્રમાણમાં સગવડ-સામગ્રી મળી છે, ઉપરાંત માનવ દેહ,