________________
૨૪૬] .
[ રુકૂર્મી રૂપાળી ને સેવાકારી કાયા જોઇ જોઇ એના પર રાગથી મલકાવાનુ નહિ; પરંતુ એમના અનંત અતંત કાળના દુ:ખી કૅવિડ અિત આત્મા પર મુખ્ય દષ્ટિ રાખી, એ ફ્રેમ ઊંચા આવે એ ચિંતા ઊભી રાખવાની.
જો કાયા જ જોઈ જોઈ ખીલવાનુ અને એની જ સુખ-સગવડની ચિંતા કરવાનુ જ રાખ્યુ. તે જડ-ચેતનના ભેદ હૈયે અંતિ નહિ થાય, જડને તુચ્છ અને ચેતનને મુખ્ય માનવાનુ નહિ અને. ત્યારે જો પરના આત્માના નહિ, તા પેાતાના આત્મા માટેને પણુ ખ્યાલ કયાંથી રહેવાના ? એ તેા પેાતાની પણ કાયા જ મનમાં આવ્યા કરવાની, એ ય જડ-ચેતનના ભેદને પ્રકાશવા ન દે.
આ ભેદ કાંઇ જાપની વસ્તુ નથી કે ‘હું જડ કાયાથી ભિન્ન છું ભિન્ન છુ” એમ રટત્યા કરીએ ને ભેદ અંતરમાં ખરેખર સ્કુરાયમાન થઇ જાય. એ માટે જડને તુચ્છ અને આત્માને મુખ્ય કરવા પડે. કાયાનાં હિતને માલ વિનાના અને આત્માના હિતને ખરા કિંમતી આદરણીય માનવા પડે, હૈયે ઠસી ગયા કરવા પડે. એ કરવા માટે
(૧) એને અનુકૂળ સદ્ગુરુ સેવા, ધાર્મિક-આધ્યાત્મિક શ્રવણ-વાંચન, (૨) એની વારંવાર ભાવના, અને (૩) જડેહિતના શકય અનેકવિધ ત્યાગ સહ` કરવા પડે.
કાયા પરતંત્ર, આત્મા સ્ત્રતંત્ર
જડ અને ચેતનના ભેદ જાણવા છે? તે આ વિચારે કે જડ એ જડ, ચેતન એ ચેતન. ચેતનની આગળ જડ પામર છે. જડ કાયાની અણુતા, પર-નિય ંત્રિતતા અને સડન-પડન વિઘ્ન"સ્વિતા ક્યાં ? અને ચૈતન આત્માની સમૃતા, સ્વતંત્રતા