________________
૨૧. ભાવનાના પ્રભાવ.
પ્ર૦-શ્રવણ-વાંચન તા કરીએ છીએ છતાં કેમ જડ -ચેતનનું ભેદજ્ઞાન અને એ આત્મ-પક્ષપાત વગેરે સ્ફુરી નથી આવતા
ઉ-એનું કારણ, એ શ્રવણ-વાંચન ઉપરાંત ભાવનાને વ્યવસાય જેરદાર નથી એ છે. ભેદજ્ઞાનનાં ત્રણ સાધનમાં એ ખીન્ન નખરનું સાધન કહેવુ જ છે. (૧) ભાવનાથી ધની સગાઈ થાય; (ર) ભાવનાથી ગુણા કમાવવાનું સરળ અને; (૩) ભાવના દ્વારા દાષા આછા થતા આવે.
સાવના એ ધ સગાઇ, ગુણાપાન અને દોષનિવારણ માટે અનિવાય અતિ આવશ્યક સાધન છે. એકવાર ગમે તેવુ સારૂં' શ્રાવણ કે વાંચન કર્યું કે વિચાર્યું પરંતુ એની પાછળ વાર'વાર ભાવના ન કરાય તે એ હવામાં ઊડી જાય. ભાવનાને અભ્યાસ રાખવા પર સંસ્કાર દૃઢ થાય છે. પૈસા કેમ કિ`મતી લાગ્યા છે ? એની વાત કેમ મુખ્ય રહે છે? ભણતા હતા ત્યારથી પૈસાનાં મહત્વના વિચાર બહુ કરેલા માટે, ભણતર વખતે વાતવાતમાં એને અગત્ય આપેલી. એનુ જ નામ ભાવના. એથી