________________
ર૩ર.]
[ રુકમી વચનગથી જાતિની વડાઈન શબ્દ બોલી માનકવાયની સેવા-પુષ્ટિ કરતાં આવડે છે, પણ મન રાખી યા જાતની લઘુતા -તુચ્છતા અને દેવ-ગુરુ-ગુણવાનની સ્તવના-પ્રશંસા બેલી શુભ અધ્યવસાયની પુષ્ટિ કરતા નથી આવડતું! એમ પ્રસંગે પ્રસંગે . બીજાની લાગતી ભૂલ પર ગુસ્સાના પિષક વેણ કાઢતાં આવડે છે, પણ સોમ્યતાના શબ્દ નથી આવડતા ! “વચનગની યાને બેસવાની શક્તિ એ પુણ્ય સામગ્રી છે, એને મારે સદુપયોગ જ કર” એવી ધગશ જ કયાં? એવું જ મનની શક્તિમાં વિચાર નથી કે “મળેલી મનની શકિત–સામગ્રી દ્વારા કેનું ઘર મજબૂત કરી રહ્યો છું ? કુસંસ્કારનું કે સુસંસ્કારનું? મેહની પરિણતિનું કે ધર્મ પરિણતિનું ?” આ વિચાર નથી. વિચારણા છે માત્ર પોતાના જ આંતર શત્રુ કષાયેના પગ મજબૂત થાય એવી!
વાત આ છે, જે પુણ્ય પાસે નથી એ પુણ્યથી લભ્ય માલ ન હોવાનાં રોદણાં રોવાં છે! અને જે પુણ્ય પાસે છે એને ધૂમ દુરુપયોગ કરે છે! તો જીવન જીતી જવાશે કે હારી?.
પેલે રાજકુમાર રેગું રુએ છે પણ કેટલું બધું ઊંચું? એના મનને થાય છે કે “અરે! આ રુકમીની દષ્ટિ બગડવામાં કેમ આ મારું શરીર રાગ યંત્ર જેવું નિમિત્ત બની રહ્યું છે? હવે તે એવું કરૂં કે આ શું, કેઈ પણ મારું શરીર કેઈના ય પાપમાં નિમિત્તભૂત ન બને ! અર્થાત્ અશરીરી જ થઈ જાઉં ? રેણું એવું ડહાપણનું કે જેમાંથી તારવણુરૂપે ઉચ્ચ આત્મહિતને પુરુષાર્થ જાગે, ને મળેલી માનવ ભવ આદિ પુણ્ય શક્તિ સામગ્રીને ઊંચે સદુપયેાગ કરી લેવાનું બને. એ પ્રશંસનીય રેણું. . - નિરાશા, નીસા, અફસી થાય તે ય તે એવી હોય કે જેના ફળમાં આત્મકલયાણને પુરુષાર્થ આવીને ઊભો રહે છે