________________
+૨૩૬ ]
[ રૂમી
ધન મારી પાસે જ છે, બાકી શરીર તે મારી રહેવાનુ છે જ કયાં? શરીર વિના એકલા આવ્યો હતા, અને ક્રમે આ શરીર મનાવી આપ્યુ....પાછું એ અવશ્ય મૃત્યુ થતાં ખૂંચવાઈ જનાર છે. આ નિર્ધારિત હુકીકત છે.માટે એવા કામચલાઉ ને પાપકારી શરીર પર રાગ રાખવા ખાટા. તેમ કષ્ટની દૃષ્ટિએ જોઉ તા પણ વધારે તે શરીરના અને સુખશીલતાના પાપી રાગને લીધે જે દ્ર્ષ્ટ લાગે છે. એ રાગ જો નથી, તે કષ્ટ પણ જાણે કાંઈ નથી. નરકાદિ ગતિમાં મેં કયાં આછાં કષ્ટો જોયાં છે?
'
‘ત્યારે મહાપુરુષાએ કયાં ઓછાં કષ્ટ જોયાં છે? અરે ! આવી પડેલાં તે શું, પણ જાતે ઊઠીને કષ્ટની સામે જઈને તે વેઠયા છે ! જગદ્ગુરુ મહાવીર પ્રભુ ચાહીને અના દેશમાં વિચર્યાં. એમના સંતાન હું, ક્રમમાં કમ, આવી પડેલા કષ્ટને તા સહુ ગભરામણુ શી ?' જીએ,
મૃત્યુની નિર્ભયતા રાખનારના દૃષ્ટાન્ત:
(૧) રાજા કુમારપાળને દેવીએ ત્રિશૂળ લાંકયુ* ! આખુ' શરીર કાઢરાગથી વ્યાપ્ત થઈ ગયુ` ! સમય વતી ગયા. શાના? એકડાના ભાગ દેવાના નહિ. કિન્તુ ધ'ની નિંદા અટકાવવાના. શું કરવાનું એ માટે ? ચિતામાં જીવતા સળગી જઈ સવાર પડતાં પહેલાં રાખ થઈ જવાનું. જેથી કાઢ સાથે મને જીવતા જોઈ અજ્ઞાન-મૂઢ લેાક નિંદા ન કરે કે 'જોયુ ? એમના દયાધમ પકડી રાખ્યું
એનુ ભયંકર ફળ આ પ્રત્યક્ષ મળ્યું!” કહા, મરણની તે પણુ જીવતા સળગી મરવાની કુમારપાળ રાજાની કેટલી બધી નિ યતા I (૨) કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના શિષ્ય આચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી મહારાજ રાજા અજયપાલને