________________
૨૨૮]
( [ રુકમ : પર સુખશાન્તિની રીતરસમ અજમાવાશે. આમ અછતા પુણ્યના
દણની એક વિટંબણામાંથી બચી જવાશે. એથી કેટલાય ક્રોધલેભાદિ કષાય, દુર્ગાન, મલિન વિકલ્પ, દુર્ભાવના, અશુભ કર્મ , વગેરેથી બચવાનું સુલભ રહેશે.
(૨) “ છતા પુણ્યની બેપરવાઈ અને દુરુપયોગ,–એ બીજી: વટંબણા છે. અછતા તરફ નજર રહી એટલે છતું નજરે નથી હતું, મન એના પર નથી જતું, એ જેવા તરફ બેપરવા રહે છે. અલ્યા! એ તે છે કે તારી પાસે વર્તમાન ભારે કપરા કાળમાં પણ અસંખ્ય પશુપંખી કીડાદિને નહિ મળેલ માનવભવ મેજુદ. છે. એ પશુકડાદિ કરતાં ભારે વિશિષ્ટ બુદ્ધિ-શક્તિ તને મળેલી, તારી પાસે હાજર છે; પાંચે ઈન્દ્રિયો કામ આપી રહી છે. આરોગ્ય, પણ કામ કરવા જેટલું તે પહોંચે છેજીવન-નિવહ સાવ અટકી. નથી પડે. વળી કેવા વિશ્વશ્રેષ્ઠ અરિહંત દેવ, મુનિગુરુ ને જૈન ધર્મને સંગ મળ્યો છે! સ્યાદ્વાદમય તત્વ અને સમ્યગ્દર્શન નાદિમય મોક્ષમાર્ગને વિવેચનારાં કેવાં કેવાં વિશ્વશ્રેષ્ઠ શાસ્ત્ર મળ્યાં છે! કેવી પરમેષ્ઠિનમસ્કારાદિ સાધનાને ગ્ય મહાન મન મળ્યું છે!” આવું આવું તે કેટલુંય પુણ્યગે પ્રાપ્ત છે, ને એથી સાધના કરવી હોય તે હાથવેંતમાં છે. એવાં છતા પુણ્ય સામે જેવું નથી, બેપરવા રહેવું છે, તેથી જ એને સદુપયોગ સારે. કરી લેવા તરફ દૃષ્ટિ ન હોઈ એને દુરુપયોગ કરાઈ રહ્યો છે.
ખરૂં કરવાનું આ છે કે નજર આ પ્રાપ્ત વસ્તુઓના છતા પુણ્ય તરફ રાખવી; વિચારવું કે “આ પુણ્ય કાયમ ટકનાર નથી. છેવટે જીવન સમાપ્ત થતાં આ બધું મળેલું ખવાઈ જવાનું તે છે. જ. તે પછી મહા મુશીબતે મળેલ તથા કરોડો-અન્ત-અસંખ્યને