________________
૧૮, ચક્ષુકુશીલ : છતા પુણ્યની બેપરવાઈ,
અછતાનાં રોદણું
ચક્ષુકુશીલ” સમજે છે ને ? “ચક્ષુકુશીલ એટલે દષ્ટિના ખરાબ આચારવાળા, દષ્ટિથી વિજાતીયનાં રૂપના ચેર, એનાં ગાત્ર અંગે પાંગ જેવાના લંપટ. જેમકે પ્રસ્તુતમાં રાજા રુકમી પરદેશથી આવેલા રાજકુમારનું રૂપ લાવણ્ય જોવામાં લંપટ બની એ ચક્ષુકુશીલ. સભા ભરાઈ હોય કે એકાંત હોય ત્યાં પરસ્ત્રી યા પરપુરુષનું મેહક રૂપાળું અંગે પાંગ જોવામાં દષ્ટિ ચેરી– છુપકીથી દોડ્યા કરે. એવા ચક્ષુકુશીલને લોકલજજાની ય પરવા નથી હતી. અને કેઈકને લેકને ડર હોય છે તો સિફત હોશિઆંરી વાપરી દષ્ટિ નાખી આવે છે! કઈ વળી કાળા ચશ્મા પહેરી ફરે છે, જેથી બીજાને ખબર ન પડે કે એની દૃષ્ટિ કયાં ફરી રહી છે! પછી આ ચક્ષુકુશીલતાની કુટેવ જિંદગીભર છૂટવી મુશ્કેલ બને છે. એ તે કઈ પરલેકભય, તત્ત્વદષ્ટિ, સમ્યક શાબેધ, સમ્યગ્દર્શન વગેરેને જબરદસ્ત ધક્કો લાગે અને ચક્ષુકુશીલતા-દષ્ટિદેષ છૂટે તે છૂટે; બાકી દષ્ટિદેષ છૂટ