________________
૨૨૪ ]
[ રુક્મી
મુશ્કેલ છે. ત્યારે એ ભૂલવાનુ નથી કે દૃષ્ટિદોષના વિપાક નરકાદિ ગતિમાં અતિ દુ:ખદ આવે છે; દા. ત. નરકગતિમાં તે એ આંખમાં પરમાધામીના ભાલાની ઘેાંચા ધેાંચ સહવી પડે.
સ્પ`કુશીલની પણ ભૂંડી દશા છે. એને ગેારા ગુલાબી અંગે પર સ્પર્શ કરવાની લંપટતા હૈાય છે. એવા સેવા કરવા આવે તા ય સાવધાન રહેવાનું; કેમકે એમાં ય એ પેાતાની સ્પર્શે કુશીલતાનાં ગિલગિલિયાં પૂરાં કરતા હાય છે.
રાજકુમાર રાનને કહી રહ્યો છે કે ‘ મારે જે ચક્ષુકુશીલના અનુભવ થયા છે એનું નામ લેવું રહેવા ઘો, નહિતર ખાવાનું નહિ પામે,’-એ આ તત્ત્વ ઉપર છે કે એવાના નામસ્મરણમાં આ તાકાત આ નિમિત્તતા સભવે છે કે લાભાંતરાય— ભાગાંતરાય કર્મના ઉદય જગાડે. દિલના ભાવનુ નિમિત્ત પામી ક્રમ ને ઉદ્ભય થાય.
રાજાની ઈંતેજારી વધી એટલે એ ચક્ષુકુશીલનુ નામ ઉચ્ચારવા આગ્રહ કરે છે; પણ એ વખતે લેાજન કયુ" નથી એટલે રાજકુમાર કહે છે; ‘હમણાં રહેવા દે. નહિતર કદાચ ભેજન નહિ પામેા.’
રાજા કહે ‘પણ મને જોવા તો દે કે ખરેખર આવું અને છે.” મહારાજ ! માફ કરે. વળી કાઇ જગાએ હું... આ વસ્તુના અનુભવ કરીશ ત્યાર પછી તમને ખાતરી કરી આપીશ.’
6
રાજા કહે ‘ અરે પણ શબ્દ ઉચ્ચારવામાં શું બગડી જાય ? કુમાર કહે છે, ‘ એવા ચક્ષુકુશીલ અધમ જીવનું નામેાચ્ચા ત્રુ પણ જોખમી છે.’