________________
૨૧૮ ]
[ રુમી
ભવની કટ્ટી ધરસથી થાય. ઃ—
વિષય-કષાયના, અર્થ-કામના અને સાહ્યખી-સન્માનના સનું આ પરિણામ છે. એમાંથી ખચાવનાર ધર્માંના રસ છે. ચČરસ ઊભા કરવાનું અને પુષ્ટ કરતા જવાનું આ મનુષ્યજીવન છે, એથી ભવની કટ્ટી અને મેાક્ષની દોસ્તી થાય છે. તે રુડુ” જિનશાસન મળ્યા પછી એ કરવામાં શું કામ બાકી રાખીએ ? એ માટે ધમરસ જીવંત રાખી સતત ભાવનામળ રાખવુ જોઈ એ.
પેલા રાજકુમારને ધર્મોના રસ છે. એટલે બ્રહ્મચારી રુક્ મીનાં દર્શનાથે આવ્યા હતા. પરંતુ રુક્મીના દૃષ્ટિ-વિકાર જોઈ ખિન્ન થયા, અને એથી જ વૈરાગ્ય વધી જતાં એના દૃષ્ટિ-વિકારમાં પેાતાનુ શરીર નિમિત્તભૂત બન્યુ. જેઇ, ચારિત્ર સાધવા દ્વારા અંતે શરીરને વેાસિરાવવાના નિણ ય કર્યાં, ને ત્યાંથી નીકળી જઈ હિરણ્યેાત્કરટી નગરમાં આવી પહોંચ્યા. શુદ્ધ ધર્મના રસ છે એટલે તેવા ગુણવિશિષ્ટ આચાય મહારાજની શેાધ કરે છે. દરમિયાન શું કરવુ ? એટલે ત્યાંના પ્રસિદ્ધ રાજાના આશ્રય સીધા છે.