________________
[ . પરિણમન ઊભું થવું જ જોઈએ. અંતરના ભાવ વિનાની કિયા દ્રવ્યક્રિયા છે. એનું કાંઈ મૂલ્ય નથી.
- આત્માનો ઉદય અંતરના ભાવ ઉપર અવલંબે છે. ભાવ જેમ જેમ ચક્ખા થતા આવે, તેમ તેમ આત્માનું ગુણસ્થાનક વધે છે, એકલી બાહ્ય ક્રિયામાત્રથી એ વધે નહિ. અલબતુ એથી કાંઈ બાહ્ય ક્રિયા નકામી નથી કરતી. કેમકે અંદરના ભાવ જગાવવામાં અને જાગેલા ભાવ વધારવામાં એ ઘણી ઉપયોગી છે. દુનિયામાં દેખાય છે કે, ( બાહ્ય ક્રિયાની અંતરના ભાવ ઉપર અસર પડે છે. છોકરાને રમાડીને કે સારું સારું ખવરાવીને મા રાજી થાય છે. એ ક્રિયામાં અંતરને પ્રેમભાવ વધવાનું લક્ષણ છે. એમ મનમાં ષિ આવ્યો પરંતુ બહાર કાંઈ આવેશનું બોલ્યા નહિ, તે કદાચ
ષ એટલે જ ઊભો રહે છે. પણ જે બહાર જેમ તેમ બેલવા લાગ્યા તે એથી અંતરનો ઠેષભાવ વધતું જાય છે આ દેખાય છે. એ સૂચવે છે કે બહારની ક્રિયાની અંતરના ભાવ ઉપર અસર પડે છે, અને શુભ ભાવ લાવવા તે છે જ, માટે બાહ્ય શુભ ક્રિયાઓ, આચારે, અને ત્યાગ-સંયમના આચરણ અત્યંત આવશ્યક છે. બાકી એ પાછું એટલું જ સાચું છે કે,
બાહ્ય સાધના કરતી વખતે અંતરના ભાવની વિશુદ્ધિ થવા પર ખાસ લક્ષ રાખવું જરૂરી છે. તે જ આત્માની પ્રગતિ થતી આવે. નહિતર વર્ષોના વર્ષો ક્રિયાઓ કરાતી જાય, છતાં “મિંયા ઠેરકા ઠેર” જેવું થાય. અંતરના ભાવની વિશુદ્ધિમાં પ્રાથમિક ગુણેને ખપ કરવાનું ખાસ આવે. માટે જ ચાગ્ય આત્માઓમાં પ્રાથમિક ગુણેને ખપ ખાસ દેખાય