________________
૨૦૦ ] '
[ રુમી નહિ હોય? આ જગતમાં સદ્ગુરુની પ્રાપ્તિ કેટલી મોંઘી છે! તમારે ઘેર બેઠે ગુરુ આવી મળે એટલે એમ લાગતું હશે કે ગુરુ તે સુલભ છે. કેમ ખરું ને ? ને સ્ત્રી-પુત્ર-પરિવાર મળવા કઠિન ? માટે જ ગુરુને સમાગમ રેજ સાધવાનું ભૂલી સ્ત્રીપુત્રાદિના પાકા પરિચયમાં રહેતા હશે ને ? ઊંધે જ રાહ કે બીજું કાંઈ? સદ્દગુરુનાં પડખાં સેવવા માટેના જ આ સુંદર ભવમાં કુટુંબના અને બીજા ત્રીજાના મેહમાં ફસ્યા રહી એની ઉપેક્ષા કરવી એ કેટલી બધી મૂર્ખાઈ છે?
પ્રભુ પાસે બેલ્યાને શિર પર ભાર? –
રાજ પ્રભુ પાસે માગી આવે છે કે “સુહગુરુ ગો તાવયણ-સેવણું શુભ ગુરુને યેગ, એમના વચનને અમલ’, એ માટે માગે છે ? જોઈએ છે માટે? કે શું થાય, સૂત્રમાં એવું દાખલ છે તેથી બાલવું પડે માટે? પૂછો અંદર “ખરેખર એ પામવાની ધગશથી જ માગું છું? ખરેખર મારે એ જોઈએ છે?
ચૈત્યવંદન બેલે, સૂત્ર બેલે, સ્તવન-સ્તુતિ જે કઈ બોલે, એમાં જે પ્રભુના ગુણગાન હોય, તે એની અનમેદના એવી કરવાની કે ત્યાં હૈયું મૂકી પડે, ને બીજું બધું તુચ્છ લાગે; પોતાના દેની ભારોભાર ઘણા થાય, અને એ ગુણે પામવા માટેના ઓરતા-અભખરા થાય. પ્રભુ પાસે બોલ્યાના શિર પર કઈ ભાર ખરા?
ક્યાં શું કરવાનું :- અગર જો એ ચૈત્યવંદન આદિમાં આપણું દેશે ગાતા હોઈએ તે એને દિલમાં ભારે ખેદ-સંતાપ-બળતરા થાય, જાતની પામર
-
૧નું :