________________
૨૦૮]
[કુમી પ્ર-તે શું આ રસ ધરાવનારા લેકે દુરાચારના માર્ગે ન જ જાય?
ઉ૦-એ એકાંત નથી, કિન્તુ નવરા પડીને જે અનર્થ જીવનમાં પેસે છે, એમાંથી આ રસ બચાવી શકે છે, પણ તે નિર્ભેળ રસ હોં. પછી તે પૂર્વના સંસ્કારનું પ્રાબલ્ય, તેવું વાતા વરણ, નિમિત્ત, કર્મના વિચિત્ર ઉદય, વગેરે ય પિતાને ભાવ ભજવે છે, કયાંક પાંડિત્ય કળા વગેરેને ય બાજુએ મૂકાવી દે!.
છતાં સામાન્યથી આ વાત છે કે રસ, રસવાળા વ્યવસાય, એ મનને એમાં રોકી રાખે છે, જેથી પાશવી–પિશાચી કૃત્યે. તરફ એ મનને જવા દેતા નથી, પણ તે શુદ્ધ કળા-વિદ્યાને. પ્રેમ છે. એમ તો આજ વિદ્યા-કળાને રસ વર્તવાનું દેખાય. છે. પરંતુ કેટલેક સ્થાને એમાં એના શુદ્ધ પ્રેમ કરતાં વિષયરસ. પોષવા ઇંદ્રિયેનાં તરણ કરવાને મૂળ રસ કામ કરતા હોય છે તેથી જ આજે ભવાડા વધી ગયા છે. દા. ત. સંગીતકળા, નૃત્યકળા વગેરેમાં જુએ તે આ પરિણામ દેખવા મળે છે. એવું પૈસાને રસ પણ જોર કરતા જણાય છે. પછી અર્થ અને કામના આવેશમાં તામસભાવના તાંડવ મચે એમાં નવાઈ નથી. - અથ-કામ-કીર્તિને રસાવેશ છતે ધર્મ પ્રવૃત્તિમાં ય ધમ-* રસ નહિ?
કાળને પ્રભાવ શું કામ કરી રહ્યો છે ! માણસ દેખીતી ધર્મસાધના કરતે હોય, ધર્મનું કામ કરતો હોય, છતાં આ અર્થ-કામને રસ જેર કરી જાય છે. ધર્મક્ષેત્રમાં આવું બને ત્યારે તે હદ થઈ ગઈ ને? પરંતુ ચારે બાજુ ઉમટેલે અર્થ—કામ-કીર્તિના રસને જુવાળ પિતાનું નાટક અહીં પણ ભજવી