________________
૨૦૫]
ગુણાની અનેક કક્ષા :
‘જય વીયરાય’માં કરાતી બધી માગણી અંગે આ વસ્તુસ્થિતિ છે કે એમાં માગેલાની ચઢતી ચઢતી અનેક કક્ષાએ છે, તે પરાકાષ્ઠાએ ઠંડ વીતરાગપણા સુધી પહોંચે છે. એ ન આવે ત્યાં સુધી બધી માગણી કર્યાં કરવાની, વીતરાગપણું આવી ગયા પછી માગવાનુ કશું રહેતું નથી, ને ‘જય વીયરાય’ ખેલવાનુ ય રહેતુ નથી.
પ્રકરણ ૧૫]
‘અભયદયાણું, ચક્ખ઼ુદયાણુ....વગેરે મેલીએ ત્યાં પણ આ સમજવાનુ` છે કે અભય ચક્ષુ વગેરેની ઉત્તરાત્તર ચઢતી કક્ષા પ્રાપ્ત કરતાં કરતાં પરાકાષ્ઠાએ વીતરાગપણું મેળવવાનું છે. એ મળ્યા પછી ‘નમ્રુત્યુ ણુ' ભણવાની જરૂર નથી.
તાપ, પ્રાનીય વસ્તુની પેાતાની અનેક કક્ષાએ છે, અને ઉત્તરાત્તર ચઢીયાતી કક્ષાની વસ્તુ મેળવવા માટે પ્રાથનાની જરૂર રહે છે, માટે વારવાર એની પ્રાર્થના કરવાની છે, વારવાર ‘નમ્રુત્યુણ” ‘જયવીયરાય’ વગેરે સૂત્ર ભણવાના છે. આ કક્ષા વસ્તુ ખ્યાલમાં રહે, તે ‘આપણે અત્યારે ગુણની કે ધમની કેટલી કક્ષા સુધી પહાંચ્યા છીએ અને કઈ ઊંચી કક્ષા જોઈએ. છે,’ એના વિચાર રહે. આવે! કાઈ વિચાર ન રહે, તેા માગણી શી કરી, એનું ભાન કયાંથી કહેવાય? ભાન વિનાની ક્રિયા તે. સમૂમિ ક્રિયા બની જાય. ગુણની-ધર્મની પ્રાપ્ત કક્ષા અને પ્રાર્થના દ્વારા પ્રાપ્ત કક્ષાનું ભાન રહે તા ત ́તુ ક્રિયા આવે.
સમૃ િમ ક્રિયાના લાભ, અને લક્ષ્યવાળી તખેતુ-ક્રિયા તથા અમૃત-ક્રિયાના લાભ, એ બંને વચ્ચે આકાશ-પાતાળનું અંતર