________________
૨૦૪]
[ રુકુમી આવશ્યક્તા લાગતી હોય, ને એ અરિહંતને પ્રભાવે મળે છે એ પાક વિશ્વાસ જ હોય. .
પ્ર-શુભ ગુરુને વેગ મળી ગયું પછી પણ રજ અનેક વાર “જય વિયરાયમાં“સુહગુરુજોગો બેલી એ માગવાને અર્થશે? - ઉ૦-આમાં જેગે” એટલે કે ગ–પદાર્થ સમજવા જેવું છે. એ સમજાઈ જાય તે પછી એમ નહિ લાગે કે ફરી ફરી આમાં શું માગવાનું? ઉલટું ખ્યાલ રહેશે કે આ એગ માગી રહ્યો છું. સુહગુરુગે" નો અર્થ : ગુરુષની પરાકાષ્ઠા:
ગ” એટલે પ્રાપ્તિ, સંબંધ. શુભ ગુરુને સંબંધ એમની પ્રાપ્તિ એ માત્ર બાહ્ય પ્રાપ્તિ, બાહ્ય સંબંધ નથી સમજવાને, કિન્તુ આભ્યન્તર પણ લેવાને છે. ગુરુને આત્યંતર યુગ થયે એટલે દિલમાં ગુરુને પૂજ્ય યાને પૂજાપાત્ર અને માર્ગદર્શક તથા આજ્ઞાકારક તરીકે સ્થાપિત કર્યા. આ ગુરુગ સ્થાપિત કરવાનું પણ એટલે સુધી કે એ ગુઢ્યોગમાં ગુરુ સાથે સ્વાત્માને ઠેઠ અભેદભાવ ઊભું થાય, યાવત્ પરમ ગુરુ વીતરાગ પરમાત્માને અભેદાગ નીપજે, અર્થાત્ વીતરાગ બનાય. આ ઉપરથી સમ-જાશે કે પ્રારંભમાં શુભ ગુરુ હૃદયમાં એ રીતે સ્થાપિત થાય કે
એ મારે ખાસ પૂજ્ય છે અને મારા સત્પથ-પ્રદર્શક છે. એમની આજ્ઞા મારે સ્વીકાર્ય છે;” પછી એની કક્ષા વધતે વધતે એટલે કે એમને દિલમાં પ્રધાન અતિ પ્રધાન સ્થાન અપાયે જતે, એમની આજ્ઞા પ્રધાન અતિ પ્રધાન થતી જાય; યાવત્ વીતરાગ ભાવ લાવવાની એમની આજ્ઞા પ્રધાન કરતાં કરતાં ઠેઠ વીતરાગપણ સુધી પહોંચી જવાય. આ ઉત્કૃષ્ટ શુભગુઢ્યોગ કહેવાય. એ -ને આવે ત્યાં સુધી પ્રભુ પાસે ગુરુગ જ માગતા રહેવું જ પડે કેમકે અરિહંતના પ્રભાવે જ એ આવવાને છે. .