________________
૧૫ ગુરુની દુર્લભતા ધર્મમાં કક્ષાઓ
રાજકુમારની ગુરુ માટે શોધ:
પેલે રાજકુમાર હિરોત્કરટી નામની એક રાજધાનીમાં આવી પહોંચ્યો છે. હવે તે લક્ષ્ય નક્કી કર્યું છે કે “પાછા ઘરે જવું નથી, તેમ સ્વતન્ત સંસાર પણ માંડ નથીમાત્ર ચારિત્ર લઈ કર્મ ખપાવી બીજાને પાપમાં નિમિત્તભૂત થતા પિતાના શરીરનો ત્યાગ કરે છે !” એટલે એણે ગુણસંપન્ન ધર્માચાર્યની શોધ લગાવી, પરંતુ નગર સારૂં હોવા છતાં એવા ધર્માચાર્ય મળતા નથી. - અહીં ભગવાન કહે છે, “હે ગૌતમ! એ રાજકુમારને શોધ કરતાં વિચાર આવ્યો કે જ્યાં સુધી ગુણવિશિષ્ટ ધર્માચાર્ય મળે નહિ ત્યાં સુધી મારે આ નગરમાં જ રોકાવું. પરંતુ એમાં કદાચ કેટલાક દિવસે પણ લાગે. તે તે દરમિયાન મારે અહીંના રાજાને આશ્રય લે, કેમકે એની કીર્તિ દેશભરમાં વ્યાપેલી છે.” ગુરુની દુલભતા :
જોવા જેવું છે કે એવા મોટા નગસ્માં શું કઈ આચાર્ય મહારાજ નહિ હોય? અગર હશે તો રાજકુમારના ધારવા જેવા