________________
૧૮૪] હંત ભગવાનની સ્તુતિ–વંદના કરે છે. કોઈ પણ કાર્ય માટે પિતાની ગમે તેટલી શક્તિ-સામર્થ્ય હેય, સાથે ભલેને કારણ સામગ્રી પણ હય, કિન્તુ કાર્ય આડે જે પિતાના અંતરાય કર્મ નડતા હોય તે શકિત-સામગ્રી શું કરી શકે? માટે વિદન તેડવાં કેઈએ, અને અરિહંત ભગવાનના સ્તવન-નમસ્કારાદિથી એ તૂટી શકે છે. માટે એ મંગળ છે. વિદ્ધનાશક છે, અને એની પ્રારંભ જરૂર છે.
. આપણે આને કેટલે ઉપયોગ રાખીએ છીએ એ વિચારવા જેવું છે. કહે છે “ભૂલી જવાય છે.” . : અહંદુવંદના કેમ ભાઈ! ભૂલી જવાય? એમ કહે. . (૧) પિતાની શક્તિને મદ છે કે આપણી શક્તિથી કાર્ય કેમ સિદ્ધ ન થાય!” તેમ જ મા
(૨) ચેતનને નહિ પણ જડ સામગ્રીને જ અંધવિશ્વાસ છે કે એનાથી જ કાર્યસિદ્ધિ થઈ જાય. વળી . (૩) માત્ર અતીન્દ્રિય તત્વ અંતરાય કમ ઉપર દષ્ટિ નથી, કે એને ક્ષણશમ તે પ્રથમ નંબરે જરૂરી છે. તેમ | (૪) કદાચ એમ પણ ઊંડે ઊંડે લાગતું હશે કે વળી અરિહંતની સ્તુતિ-સ્મૃતિથી એમ તે શી રીતે અંતરાય તૂટતા હશે ?
સવ અંતરાય ક્ષય કરવાનું આલંબન –
આત્માની આંતર-જાચ કરે કે આમાંનું કાંઈ નડે છે કે કેમ ? જો એ ન હોય તે પછી સર્વે કામમાં પ્રારંભે ભગવાનને કેમ ભૂલાય ? આટલી શ્રદ્ધા હોય કે અંતરાય કમ એવાં બળવાન છે કે બધી શક્તિ-સામગ્રીને અંતે નિષ્ફળ કરાવે, અને એ અંતરાયને તેડવાની જબરદસ્ત તાકાત જેમણે સમસ્ત અંતરાય