________________
* કાકા કાકી
અંગ છે
આ મરમનુષ્ય
હતી
તે હવે એ
સંગમાં ખામી આવે અને મારી પાસે લઈ આવે છે તે અંગે હું સાજું કરી દઉં છું; તે પછી આ મારા મનુષ્ય દેહ તારી ફેકટરીમાં બન્યો છે, તે હવે એના કઈ અંશમાં ખસી આવે તો તે તારે ઠીક કરી જ દેવી જોઈએ, બસ તું કરી દેશે જ એવી મને આટલું શ્રદ્ધા છે.”
. • એની રેજના ચક્કસ કરેલા સમયે દિલથી કરાતી પ્રાર્થનાથી પગ સુધરતે ગયે. એના મનને ચમત્કાર તો લાગે જ પણ એથી વિશેષ, ઈશ્વરીય શકિત પર શ્રદ્ધા અળ વધતું ચાલ્યું. શિડા વખતમાં પગ સાજો થઈ ગયે, અને ઈશ્વરને એ પાકે પ્રેમી બની ગયો. આવા કેટલાય દાખલા બને છે. પરરી લોકે પરમાત્માનાં અનંત જ્ઞાન-દર્શનાદિ સ્વરૂપ ભલે નથી જાણતા, પરંતુ એક અચિંત્ય શકિત-યુકતતા ગુણ ચરશ્રદ્ધા મૂકી પ્રાર્થના કરે છે, શરણ સ્વીકારે છે, આભાર માને છે, વગેરે કરે છે, તે પણ કષ્ટ દૂર થાય છે.
અલબત, અહીં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે અચિંત્ય શકિતવાળા પરમાત્મા કાંઈ જંગતનું સર્જન કરવા નથી બેસતા, જગકર્તા નથી, એટલે હિંદુઓની જેમ પરદેશવાળા પણ “બધું ઈશ્વરે બનાવ્યું છે, આપણે દેહ પણ ઈશ્વરે બનાવ્યો છે, એવું જે માને છે. એ વાસ્તવિક યુકિત યુકત નથી, છતાં બીજું બધું મૂકી ભગવાનની અચિંત્ય શકિત-અચિંત્ય પ્રભાવને જે વિશ્વાસ થરે છે, એ વિશ્વાસ અને એની પાછળ એમને શરણ સ્વીકાર કર્યસિદ્ધિમાં અનુકૂળ બની જાય છે. આપણે મુદ્દો આટલે જ છે જે પરમાત્માના અચિંત્ય પ્રભાવ પર અનન્ય વિશ્વાસ અને એને શરાણુસ્વીકાર શું કામ કરે છે! પ્રીત થશે