________________
પ્રકરણ ૧૩]
[ k&s
ન
પ્રતા શુ આપણે વીતરાગ કૃતકૃત્ય અરિહંતના આવે પ્રભાવ માનીએ છીએ
ય
ૐન્હા, પણ આ રીતે, કે ભગવાન સન યાને કા નિર્માણુની કશી ખટપટમાં ઊતતા નથી, એમને સર્જનની કોઈ ક્રિયા કરવાની હાતી નથી, ઇચ્છા સરખીય નહિ. તેમ એ કાંઈ આપવા કરવાની ક્રિયા ય નથી કરતા, કિન્તુ જે કાંઈ જીવનું શુભનિર્માણ થાય છે, એમાં એમનાં જ સ્મરણ, પૂજન યા એમની જ આજ્ઞાનાં પાલનના પ્રધાન પ્રભાવ છે, એના પ્રભાવ એટલે કે એ મરણ-પૂજન-આજ્ઞા દ્વારા મુખ્યપણે એમના જ પ્રભાવ છે. સ્મરણ-પૂજન-આજ્ઞા-પાલન બીજાનાં કર તેા તેવુ ફળ ન મળે, અને અરિહંતના કરે તેા મળે; એ જ સૂચવે છે કે અહિં તના જ એવા કોઇ વિશિષ્ટ પ્રભાવ છે કે એમનાં જ સ્મરણુ—પૂજનાદિ દ્વારા વિશિષ્ટ ફળ મળે.
ખસ, આ રીતે અરિહતના અચિંત્ય ઉપકાર માનવાના છે. આત્માને ઉત્તરાત્તર ચઢિયાતા શુભ ભાવ જાગે એમાં પણ અત્ પ્રભાવ જ મુખ્યપણે કારણભૂત માનવાના છે; કેમકે એ પણુ અરિહંતના આલ અને જ થાય છે. માટે તા ભગવાન ‘અભયદાતા ચક્ષુદાતા, મા દાતા’ વગેરે કહેવાય છે; ‘કલ્યાણ વેલડીના વિશાળ કંદ, લેકનાથ, લાકહિત, ધમ દાતા, ધ સાથિ....’ઈત્યાદિ વિશે થશે! પ્રભુને અપાય છે.
1
તે સવાલ આ છે કે પેલા રાજકુમારે અરિહંતના અચિત્ય પ્રભાવ પરની શ્રદ્ધાથી એમનું સ્તવન–વંદન કર્યું, એમ ભલે.. તમને અરિહંત પર શ્રદ્ધા છે કિન્તુ તમે અહિંતની અનન્ય નચિત્ય શક્તિ ઉપર અનંત શ્રદ્ધા ધરી છે. ખરા ? આપત્તિ