________________
પ્રકરણ ૧૪]
[૧ કુશળ બોલનાર–ગાનાર–તરીકે નહિ, કે બીજાને સંભળાવવા યા દેખાડવા અથે નહિ.
તપમાં ભાવના. –
તપ કરવાને, તે ય જાતને જ ચાલુ વિચાર રાખીને કરવાને કે “આજે મારાં અહોભાગ્ય કે દુષ્ટ આહાર-સંજ્ઞાને દબાવવાને સુંદર મેકે મળે ! પાપી પુદ્ગલને પંથ મૂકી પ્રભુના પંથે ચાલવાને અવસર મળ્યો ! હવે મારે ખાવાના દહાડે વિશેષ સાવધાન બનવાનું, ત્યાગવૃત્તિ ને નીરસવૃત્તિ રાખવાની. જીવન ત્યાગ-તપમાં સફળ છે, ખાવા પીવામાં ટેસ્ટ ઉડાવવામાં નહિ. મારે તે શે તપ છે ? ધન્ય છે તે શાલિભદ્ર-ધને– સનકુમાર જેવા મહા મુનિઓને! એમના તપને !...” - આત્મનિરીક્ષણ, આત્માના ઉત્થાનને વિચાર,અને એની પ્રક્રિયાનું ક્રમશઃ અમલીકરણ, એ જ સાધના-આરાધનાને સફળ કરે. ત્યારે પરદષ્ટિ સ્થાનનું સરાસર વિસ્મરણ, જાણે પતે તે પૂર્ણ થઈ ગયો છે એવા રંગઢંગ, બહારમાં જ ગડમથલ, ઈત્યાદિ તો સાધનાને સ્વાત્મામાં સ્પર્શવા જ દેતા નથી. | માટે, આ ફમી રાજાની કથા સાંભળે તેમાં પણ “રુકૂમીએ આ ખોટું કર્યું. રાજકુમાર ડાહ્યો માણસ વગેરેમાં જ ન પડી રહેતાં જાતમાં લગાવતા ચાલે, નહિતર કથા તે વિસ્તારથી પણ સંભળાઈ જશે, છતાં પરિણામ જાતે કાંઈ લઈને ઊઠવાનું
બન્યું છે. સ્થાના પગલા લેવાની
આપણે તે કથાના પદે પદે સ્વાત્મનિરીક્ષણ કરવાનું છે, સ્વાત્માને ઘટતી હિતશિક્ષા લેવાની છે, વાક્ય વાક્ય સ્વકતવ્યના નિર્ધાર કરતા ચાલવાનું છે.