________________
•
૩. માનવની કેવી પામરતાં ક્યાં લડવા જાય? ઈ. કેરટમાં કેની સામે કેસ માંડી નુકશાની ભરપાઈ કરાવી શકે ? તે એટલું તે નક્કી થયું ને કે પ્રત્યક્ષ દેખાતી જડ સામગ્રીસંપત્તિ છતાં કઈ એવી ચઢિયાતી અદશ્ય ચીજ, જેને કુદરત. કહે, કિસ્મત કહે, ભવિતવ્યતા કહે, પણ એવું કાંક છે કે જે પ્રસંગે આજે રૂપિયાની સંપત્તિ પણ: નાકામિયાબ બનાવી દે છે? એમ હજારે માનવેને નં મળી હોય એવી બુદ્ધિ-વિકતા શરીર-શકિતને પણ અસમર્થ બનાવી દે
ઉંદરડા જેવે ઘમંડન ' હચે આ તગમગતું નથી એટલે જરાક, શ્રીમંતાઈ આવી, બુદ્ધિ મળી, વિદ્વાન બંન્યા ત્યાં એર કૂદી રહ્યા છે, છાતી ફૂલે છે, પગ ધમધમ ચાલે છે, નાકમાં હવામાતી નથી તે નસકાં ફૂલી જાય છે, અવાજમાં મિજાસ હોય છે - કેવી કંગાલિયતતા: શતના ફરવા નીકળેલા ઉંદરને ચેડાં અનાજના દાણા મળે ને. એના પર મસ્તાન બની મગરૂબીથી પાછલા પગે ઊભું થય થન. થન નાચે, પણ પાછળ બિલાડે, તાકીને રહ્યો હોય ત્યારે એ ઉંદરડાની કેવી પામર દશા આપણને લાગે? તે અહીં કાળ, કુદરત અને કર્મરૂપી. બિલાડાથી તકાયેલી આપણી અભિમાની જાત માટે કેમ એવું નથી લાગતું? ખેર! - પેલા મોટર કંપનીના માલિકને બહુ બહુ ઉપાયે કરવા છતાં પગે સારૂં થતું નથી. એવામાં એક વાર એક ભલે માણસ એને ભેટી ગયો અને વાત પર વાત નીકળતાં એણે કહ્યું કે બીજા ફાંફા શા સારૂ મારો?' ઈશ્વરને પ્રાર્થના કરે, પણ સારા થઈ જશે.”