________________
પ્રકરણ ૧૨]
[ ૧૭૯ અમારો ધર્મ ઊંચારને ગર્વ લઈ ફરવા પાછળ કોઈ માથે ભાર? જ્યાં સાધુને વિચાર નહિ, ત્યાં પછી પિષધવાળાને વિચાર હોય જ શાને? 1 ટી નિમિત્તથી કર્મ જાગે –
અસ્તુ. વાત આ ચાલે છે કે નરસાં નિમિત્તવાળાં સ્થાનમાં પણ ઊભા ન રહેવું. નહિતર તેવા તેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવનું નિમિત્ત પામી ઉદયમાં આવનારાં કર્મ જાણે કિયાં કરીને બેઠાં હોય છે. નિમિત્ત મળ્યું કે ઝટ ઉદયમાં આવ્યું સમજે વધારે પડતું ખાઈ નાખો, યા ભૂલમાં મરચાંને ફાકડે મેમાં નાખે કે અશાતા વેદનીય કર્મ જાગ્યું ! સિનેમા, વિલાસી નેવેલે, ઉભટ વેશવાળી સ્ત્રીનાં ચિત્ર વગેરે એવાં નિમિત્ત છે કે એ સેવે કે વિકરાળ મહનીય કર્મ ઉદય પામ્યું સમજે. એમ વિજાતીયનું અંગે પાંગ નિરખે કે મેહ જાગતાં વાર નહિ. - રાજકુમાર એજ વિચારે છે કે
“હા!હા! હા! કેવી ધિઠ્ઠ આચારવાળી અધમ આ અષ્ટકર્મ–રાશિ! કેવા ધિક્ શત્રુ! કે જેથી આ બિચારી રાજકુળમાં જન્મેલી બાલિકાને દુષ્ટ પાપશરીરનાં રૂપનાં દર્શનથી આંખમાં રાગાભિલાષ ફુરી આવ્ય! માટે હવે તે આ વિષયે આ દેશ છેડીને પછી ચારિત્ર જ લઈ લઉં, અને વિધિસર તપદ્વારા આ પાપ શરીરથી છૂટું.” • ' બસ, રાજકુમારને તરત ત્યાંથી નીકળી જવું છે એટલે સભાની રજા માગે છે. રજા પણ માગવાની શું, ઉચિત સંબોધન કરી નીકળી
ધુ છે. રજાની રાહ નથી જેવી; કેમકે અકળાઈ ઊઠે છે: આત્માના પરિણામ બગાડે તેવા સંગથી ભડકી ગયો છે. એમાંય