________________
*
કાર અ
ને
માનસિક
કરેલા ઉપકાર પ્રત્યે કૃતજ્ઞ કદરદાન બન્યા રહેવાશે, અનાદિની અણજ વધુ ઘસારે પડશે, જીવનને એક ખરો સાર હાથમાં આવશે.”
આવા પ્રકારની વિચારસરણી સાથે માનસિક પક્કો નિર્ધાર કરી આત્માને એનાથી ભાવિત કરી રાખ્યું હોય, પાછે એની વાર વાર ભાવના કરી કરી આત્માને એનાથી વિશેષ ભાવિત કરી રાખે હાયતે અવસર આવતાં એ અકાર્ય આદિના ત્યાગને જ પકડી રાખી એના સેવનના તુચ્છ આનંદ જતા કરાય, આ જે ત્યાગને મહત્ત્વ આપવું એને કાર્યકાર્યને “વિચાર રાખે ગણાય; ને. ભેગને મહત્વ આપવું એ વિચાર “ભૂલવાનું ગણાય. આ છ પર ભાવદયા -
રુમી ભૂલી છે, પરપુરુષ પર રાગ-દષ્ટિ નાખી ચક્ષુના. તુચ્છ આનંદને મહત્વ આપી રહી છે. એના પર રાજકુમાર જગતનું, જગતના જીવોનું આ સ્વરૂપદર્શન કરે છે કે “એ બિચારા કાર્ય-અકાર્યના વિચારને સમજતા નથી.” એના આ વિચારમાં છ પર ભાવદયા છે.
. એના મનને એમ થાય છે કે “અરે! જીવેની કેવી નિર્મચંદ પ્રવૃત્તિ! કેટલી અતિ દુઃખદ દુર્દશા કે હાંસી કરવા જેવી એમની પ્રવૃત્તિ! એ વિના લજજા વિનાની બેશરમ ચેષ્ટા હોય? નહિતર આ રુમી ભરી સભામાં પિતાની એક સારા સ્ત્રી–રાજા. તરીકેની મર્યાદા ચૂકે? લજજા ભૂલે ?”
અરે ! પણ મારે હવે, હા ! હા! હા !, અહીં એક ક્ષણ વાર પણ રહેવું ઉચિત નથી. કેમકે એક તે આ બિચારી વધુ પાપ-વિચારમાં સપડાય, અને બીજું એથી ય વિશેષ, મારા માટે પાપનું શીધ્ર આગમન અત્યન્ત દુનિવાર બની જાય.”