________________
શિકારણે ૧૨ ]
[ વાળી હવે કહે છે કે “એ બનવું મુશ્કેલ છે કેમકે મારે અગત્યના કામે જવું છે....પંક્ચર પડયું છે,.ડ્રાઈવર નથી...” ! આ બધું શું છે? વાણું, વિચાર અને વર્તાવનું કોઈ
ફકસ ઠેકાણું નથી, વ્યવસ્થિતતા નથી. જો વિભિન્ન ભાવમાં કૂદાકૂદ કરે છે..
ઈન્દ્રિયની બાલિશ ગુલામી
રાજકુમાર બીજું એ જુએ છે કે જે પિતાના ઈન્દ્રિય ગણને કે છૂટ્ટો દોર આપી એની પાછળ પોતે ઘસડાય છે?* પિતે એને પિતાને વશ રાખવાની વાત નહિ. પિતાના હિતમાં. જ ઊતરે અહિતમાં ન જાય, એ રીતે જ ઇન્દ્રિયને પ્રવર્તાવવાની. ટેક નહિ, કિન્તુ પિતે એને આધીન! એ ખાડામાં પટકે તો પોતે . પટકાવા તૈયાર ! લેકમાં ભૂ લાગે, પલકનાં દુઃખદ પરિણામ ઊભા થાય એવી ઈન્દ્રિયની વિષય-પ્રવૃત્તિમાં એ આંખ મીંચીને ઘસડાવાનું હોંશે હોંશે કરે છે! કેવી કેવી કારમી ગુલામી! ભાન નથી કે ઈદ્રિયને તે એ વિષયમાં રવછંદ નાચ જોતજોતામાં પતી જશે, પરંતુ આત્માને પિતાને એના દીર્ધકાળગામી કુદ-કુસંરકાર– કર્મબંધ સાથે ઊભા જ રહેવાનું છે. આ કશા ભાન વિના, જન્મે. તે મરે ત્યાં સુધી ઇન્દ્રિયગુલામીનું જ જીવન જીવ્યે જાય છે! કયારેક વ્રત-નિયમથી એના પર અંકુશ મૂક્યા હોય તે ય. પાછો પ્રસંગ આવતાં એને કૂદા કૂદે છે ! રુકમી એમ જ - ભૂલી પડી છે ને?
પરલોક પ્રત્યે આંખ બંધ–
રાજકુમારના દિલને આઘાત છે કે આ જગતના જીવની. પરલોકનાં ભયંકર નુકશાને પ્રત્યે કેવી બેપરવાઈ ! ને માત્ર અ.