________________
૧૭૨] લેક પર જ એક દષ્ટિ? બસ કેમ જાણે અહીંથી પરકમાં જવા જેવી કઈ વસ્તુ જ નથી! શું “આ ભવ મીડા, પરલોક કે દીઠા ના જ ખેલ? જગતમાં નજરે દેખાય છે કે ભિન્ન ભિન્ન ચનિનાં જીવ કેવી કેવી યાતનાઓ વેઠે છે! શું આ એમના પર - એકાએક જ ટપકી પડી? એમાં કેઈને એક, તે બીજાને વળી -બીજી જ જાતની યાતના! કોઈને ઓછી, તે બીજાને જાલિમ
ભારે! આની પાછળ શું એ જીવની કેઈ ભૂલ જ નહોતી ? ગુના વિના ભૂલ વિનાજ દંડ? કારણ વિના કાર્ય બને નહિ, સજા હોય -નહિ. જે આ જનમમાં ભૂલ નથી દેખાતી તે માનવું જ પડે કે
પૂર્વ ભવે ભૂલ કરેલી. ભૂલ તે જરૂર થયેલી. મોટો કરે -જન્મીને નીરોગી તગડે થતો ગયે હતે; હવે નાને જમ્યા -પછી કેમ તરત જ રેગમાં રીબાય છે? અહીં તે કશું એવું -ખાઈ-પી નાખવાની ભૂલ કરી નથી; નિગી માતાનું દૂધ માત્ર -પીએ છે, છતાં રેગીષ્ઠ કેમ ? પરલકની પૂર્વભવની ભૂલ
જીની હિંસા, જિનની આશાતના, ગુરુની અવગણના, જૂઠ - અનીતિ-રી કે ઉભટ–વિષયાંધતા વગેરેમાંના કેઈ પાપની - દુષ્ટ વિચારણ-વાણી-વર્તાવની ભૂલ,-એ વિના અહીં વ્યાધિ
અકસ્માત્ જેવી અશાતા શાની જોગવવી પડે ? - એફખી ન્યાય-નીતિથી પૈસે કમાયા છતાં કયારેક એ પૈસા- માંથી ચેરી કેમ થઈ જાય છે ? એકાએક બેટ કેમ આવે? - જોગવવાના અવસરે માંદા પડી જવાય, પરદેશ જવું પડે, સરકારી કાયદા નડે, એવું કેમ બને છે? પૂર્વ ભવનાં પાપના ઉદય વિના કેણ જવાબદાર છે?