________________
પ્રકરણ ૧૨ ]
[૧૭૩ હૈયું ખેલીને જવું હોય તે પરલોક-દર્શન તે ઠામઠામ થાય એવું છે. છતાં એ જેવું નથી અને જે કારણેએ વર્તમાન દુઃખના પોટલાં ઊભા થયાં છે, એ જ કારણે પાછા સેબે જવાં છે! એને તે અર્થ એક જ કે પરલેકના પ્રત્યાઘાત માટે કઈ ચિંતા જ નથી રાખવી.
પરલોકની ચિંતા કેમ ભૂલાય છે? આ જીવનની જ સુખ-સગવડ પર એક માત્ર દૃષ્ટિ છે માટે, અહીં અનીતિ– અપ્રમાણિકતા કરી, તે ભવિષ્યમાં એક બે ભવ નહિ પણ ભવેની પરંપરા કેવી અનીતિમય અને એ કર્મનાં કેવા દારુણ દુઃખવિપાકમય બની જશે એ જેવું નથી. જેવું છે માત્ર આ જીવનમાં પૈસાથી કેવી સુખ-સાહ્યબી રંગરાગ અને લોકસભાન મળે. એટલું જ !
રાત્રિભૂજન કેમ?
પશુપણે તે વિવેક નહોતે, તેથી દહાડે ને રાતે ચગર હતું, પરંતુ મનુષ્યપણું મળવા છતાં ય એ જ કરુણ હાલત ? તે ય જૈન ધર્મ મળ્યા પછી ? કેમ એમ? આ જ કારણ કે પરલોકમાં આ રાત્રિભેજનપાપના ફળમાં ઘુવડ બિલાડી ગિરેલી જેવા દુષ્ટ અવતાર મળવાની કોઈ ચિંતા નથી, ભય નથી, પરવા નથી? કદાચ વિશ્વાસ પણ નથી, તે માત્ર “અહીં બજાર સારા પૈસા આપે છે ને ? રાત્રે ખાવાની મઝા આવે છે ને? ચાર રાત્રિજીમાં શાબાશી મળે છે ને ? બસ, આ જ જીવનની લહેર સગવડ. જેવી છે. ભગવાન શ્રાવક માટે શું કર્તવ્ય કહી ગયા છે ? એ કર્તવ્યના ભંગના કેવા ખતરનાક પરિણામ બતાવી ગયા છે ? એ કશું જોવાનું નહિ? કેટલી દુર્દશા !! કમી કેમ પરપુરુષ