________________
૧૫૮ ]
રુક્મી
દોષમાં એ ઘાર અંધકારમય અને અનંત દુઃખદાયી નરકના માર્ગ લેતી સમજે છે. તેથી એના પર એને દયા આવી જાય છે
સદાચારી પવિત્ર આત્માઓને આવા દૃષ્ટિદોષ જેવા દોષ એ ખતરનાક દોષ લાગે છે, અને એને નરકદાતા સમજે છે. એ શ્રાપ નથી દેતે હૈાં; એનાં હૈયાને આનાદ પાકારી ઊઠે છે કે અરરર ! આ મિચારીએ નરકના રાહ લીધે !’એમાં દ્વેષ પણ નથી કરતા કે આ લુચ્ચી બ્રહ્મચારીની ખ્યાતિ જમા વનારી, એણે આ શેા ધંધા માંડયા ? હરામખાર ! ના, જરાય આવી દ્વેષની વિચારણા નહિ, સામાને ઢાંગી પ્રપોંચી માનવાની વિચારણા નહિ; કિન્તુ માત્ર એની દયાની જ વિચારણા કરે છે. રુકમી ઢાંગી કેમ નહિ ? :
પ્ર૦-રાજકુમાર નવા આવ્યા છે, સાંભળ્યુ છે જુઠ્ઠુ' અને દેખે છે જીદુ, તેા ઢાંગ ન લાગે ?
ઉ—ના એનું કારણ એની તત્ત્વ-સમજ છે. તત્ત્વ આ, કે એક આત્મા અમુક વખતે ખરેખર ગુણિયલ હાય; પણ કર્મીપરિણતિ વિચિત્ર છે તે નિમિત્ત પામીને એના અધમ કના ઉદય જાગી જાય એ સુસંભવિત છે, તેથી એ ગુણુ ગુમાવી દોષના માર્ગે ચડી જાય. એવું બનવા જોગ છે. એટલે ત્યાં ઢાંગ માનવાને કાં રહે ? કોઈ ના જરા દોષ દેખી ઝટ પ્રપ ચીને આરેપ ચઢાવતાં પહેલાં આ ખાસ ધ્યાન પર લેવા જેવું છે. નહિતર અસદ્ અભ્યાખ્યાન, મૃષા વિચારણા, દ્વેષ, અસહિષ્ણુતા વગેરે ઘાર પાપમાં પડવાનું થાય.
એવા એવા પાપથી બચવા માટે આ જ વિચારવાનુ કે 'કર્મીના ઉદય વિચિત્ર છે; તે ન ધારેલું કા દેખાડે