________________
પ્રકરણ ૧૨]
[૧૬પ વળી જીવન શા માટે :
સાથે આ પણ સમજી રાખવાનું છે કે ક્રોધ-લેભાદિ કષા અને અહં ત્વને જબરદસ્ત સંહાર કરવા માટે પણ આ મનુષ્યજીવન જ સર્વોત્કૃષ્ટ જીવન છે. એમાં ઊંચી ઊંચી ક્ષમા, નિસ્પૃહતા વગેરે આત્મગુણે સિદ્ધ થઈ શકે છે. તે એનું એ કાર્યો ભૂલી, એક જનાવરની જેમ ક્રોધ-લોભાદિના ધમધમાટ કર્યો જવાય, તે આ ઉચ્ચ જીવનની કેવી ભારે વિટંબણા? માટે અહીં પણ પ્રસંગે કષાયોને વિધ્વંસ, કષાયોને નિગ્રહ કરવાનું કામ પણ અતિ મહત્વનું અને અતિ આવશ્યક સમજી રાખવાનું; જેથી એ પ્રમાણે ઉદ્યમ થાય અને કષાયની વૃત્તિ મળી પડતી આકેટલાયે પ્રસંગો કષાય વિના જ પસાર કરી દેવાય; આત્માને સ્વભાવ ગજબને ફેરફાર થઈ ગયે દેખાય, એ સાધના કરતાં કરતાં પણ કષાયને બિલકુલ શાંત કરી દેવાનું મુખ્ય લક્ષ્ય રખાય,–આવા પ્રયત્નમાં રહેવું જોઈએ. . રાજકુમારે આ બધું ખ્યાલમાં લઈને એવી સાધનાની ઉત્કટ અભિલાષા ઉભી કરી. શાના ઉપર? બ્રહ્મચારી રુક્મીના મર્યાદા બહારની દષ્ટિના એક પાપ ઉપર. જોવાની ખૂબી છે કે બીજાની નાની દેખાતી ભૂલ ઉપર પોતે જાતે મહાવૈરાગ્ય પામી જાય છે. - બુદ્ધિશક્તિ-વિચાર-ચિંતન-શક્તિને આ ખરેખર સદુપયોગ છે, કે દુનિયાનાં ગમે તે પ્રસંગ પર પોતાના આત્માનું હિત વધે એવી તત્ત્વદષ્ટિની જ વિચારણા કરાય. - ત્યારે ભગવાન જિનેશ્વદેવનું ઉંચું તત્વજ્ઞાન અને અનન્ય સાક્ષમાર્ગ મળ્યા પછી પણ જે એને ઉપયોગ ન કરી લેવાય, એના