________________
પ્રળુ ૧૨]
៤ ឆ
હતી કે માટું ઊંચું કરી શકે ? રાવણને કહે છે કે ‘જો રાવણુ ! જે ચ'દ્રહાસ ખડ્ગ મારી પાસે નહિ અને તારી જ પાસે હાવાના પુણ્ય ઉપર તે ભરેસા રાખ્યું, તેણે જ તને ગે દીધા. તુ શ્રાવક થઈને આમ કેમ લેાભાયે ? આમ કેમ ભૂલા પડયા? પરંતુ તને શું દોષ દઉં ? આ હું જ ભૂલેલા છું કે હુંય મળ અને આયુષ્યના ભરેસે બેસી રહ્યો છું. જગતના પુણ્યના શા ભરાસા રખાય ? તારૂ' જ પુણ્ય છું, મારૂ પણુ પુણ્ય એવું ભરેાસાપાત્ર નથી, માટે હું” એના ભરેસે જીવન ખરખાદ કરવાને બદલે એ પુણ્ય ભાગવવાનુ છેાડી ચારિત્ર લ આ રાજ્ય નાના ભાઇ સુગ્રીવ સંભાળશે અને તે ખુશીથી તારી આજ્ઞામાં રહેશે, કેમકે એ સ્વતંત્ર સલામત રહે એટલે એનુ પુણ્ય નથી;’
શું કર્યું' વાલીએ ? રાવણને હરાવવાનાં પ્રસ*ગ પર અભિમાનમાં ચઢી એને તિરસ્કાર કરવાને બદલે, અને આજ્ઞાંકિત ગુલામ અનાવવાને બદલે, પેાતાની જાત પર વિચારવાનુ` લીધું. રાવણના ઢગારા પુણ્ય પર પોતાના પુણ્યનું માપ કાઢયુ, પુણ્યની અને એની પણ ઠગારી પ્રકૃતિ ઓળખી લઈ પોતાના કબ્યના પથ નક્કી કરી લીધા. કેવા સુ ંદર વિવેક !
હા રાવણની, અને એના પર બૈરાગ્ય ઝળહળી ઉઠે વિજયી વાલીને ! મૂળ અંદરની ષ્ટિ ખૂલી જવી જોઇએ છે. જેની ખૂલે એ સાવધાન બની જાય.
રાજકુમારની દૃષ્ટિ ખૂલી ગઈ છે એટલે રુમીના દૃષ્ટિદોષ ઉપર પેાતાના શરીરની પાપ-નિમિત્તતા નજરમાં લઈ લે છે, અને હવે એને પાષવાનું બંધ કરવા નિર્ધાર કરે છે.
તે! શું રુક્મીના કોઈ વાંક નથી તે કુમારને એના વિચાર
આવે