________________
પ્રકરણ ૧૨]
[૧દા કિંમતી જિંદગીમાં એ પહેલા નંબરનું કર્તવ્ય નથી કે આપણે આપણુ દોષ, આપણી ન્યૂનતા, આપણી ખામીઓ દૂર કરવાના જ મુખ્ય અને ધરખમ પ્રયત્ન રાત ને દિવસ ચાલુ રાખીએ? દરેકે દરેક પ્રસંગમાં કંઈ ને કંઈ પ્રયત્ન આપણી ખામી ટાળવાને કરીએ?
જેણે આ સ્વદોષ ટાળવાને મુખ્ય વ્યવસાય રાખે હોય એ અહંત્વને તે પહેલે જ ધકે ચડાવી દે, બીજાના દેષ જોવાનું માંડી વાળે. મહાવીર ભગવાનને ચારિત્ર લઈ આ કામ કરવું હતું, તેથી ઘેર ઉપસર્ગ કરનારને પણ લેશમાત્ર દેષ ન દેખે માત્ર પિતાના કર્મની જ ખામી ખ્યાલમાં રાખી, પિતાના મુખ્ય ધંધાથી તદ્દન ઉલટ ધ ધે, બીજાના દોષ બીજાની ખામી જોયા કરવાને અને એના પર બળ્યા કરવાને ધંધે, કર્યો ગયે શિરપાવ કે મળશે? અંતકાળ અને પછીને અનંત કાળ કે દુઃખદ મળવાને ભૂલા ન પડે. આ કિંમતી જિંદગીને સ્વદેષ હટાવવાને અમૂલ્ય સમય વેડફી ન નાખે.
રાજકુમારે રુકમીના દૃષ્ટિદેષ ઉપર પોતાના રૂપાળા શરીરને દોષ આપે; અને એવા પાપશરીરને વિધિસર ઠેઠ અંતિમ સંથારો કરાવી દેવા સુધીનું ધાર્યું. મને થયું કે “શું કામ છે આવા પાપી શરીરને પિષીને ?'
રાજકુમારને શું ઘરે રાજશાહી સુખે ને વૈભવ વિલાસ જોગવવાના મટી ગયા છે? કદાચ રુકમી ભૂલી તે “ચાલે અહીંથી આપણે આપણા ઘરે સારા.” એવું કેમ ન કર્યું?
મહાન આત્માઓની આજ ખૂબી છે કે જીવનમાં બનતા કેઈ તેવા એકાદ પ્રસંગની વ્યાપ્તિ આખા જગત પર લગાવે,