________________
પ્રકરણ ૧૧]
{ ૧૪૯ શકે એ જુદી વાત. પરંતુ એટલામાં ય થતે ચિત્તસંકલેશ યાને મનની મલિનતા ભારે ખતરનાક બને છે, લેશ્યા કાળી, અધ્યવસાય કુડા, લાગણ લંપટ, વલણ અજુગતું, વિચારધારા પાપવિઠ્ઠી ! પરલેકને ભય ફૂલ!
આજનાં સહશિક્ષણ-સિનેમા-છાપાં-સહસવીસ–જાહેરમાં સ્ત્રીઓએ ભાગ લે, જાહેરમાં કાર્ય કરવાં, વગેરેએ દાટ વાળે છે! એણે આ દષ્ટિદેષ અને એની પાછળના ચિત્તસંકલેશાદિ સુલભ કરી દીધા છે ! હવે એ કાળી લેશ્યા, કૂડા અધ્યવસાય લંપટ વેશ્યા, અજુગતાં વલણ, યાવત્ પાપધિઠ્ઠાઈ ફાલેફૂલે એના ભયંકર નતીજાની ખબર છે?
એક તે ઠેઠ નરકમાં પરમાધામી બે આંખમાં તીર્ણ ભાલા વગેરે ભેકે, તે પણ વારંવાર કોચ કેચ કરે, અને તેવાં ય કષ્ટ અસંખ્ય વર્ષો સુધી! ત્યાંસુધીના પણ દુઃખદાયી ચિકણું કર્મ દષ્ટિદેષથી બંધાઈ શકે છે! બાકી આંખ જ નહિ એવા એકેન્દ્રિય-બેઈન્દ્રિયના-મેઈન્દ્રિયના અવતારનાં કર્મ, યા આંખવાળા અવતારમાં આંખે રેગ પીડા, શૂળ, બળતરા વગેરેનાં ય કર્મ ઊભાં થાય. સાથે જ્ઞાનાવરણ, અશાતા વેદનીય, મોહનીય, નીચ નેત્ર અંતરાય કર્મ. અશુભ અપયશ-દેર્ભાગ્ય-અનાદેય વગેરે નામકર્મ બંધાય એ વધારામાં. પરસ્ત્રી પર એકવાર પણ દષ્ટિ બગાડાય તે ય આ જ મળે છે, તે જેને જિંદગીની આદત જ એવી બની ગઈ છે એની કઈ ભયંકર દુર્દશા ? કેટલાં પાપકર્મોનાં જથ્થાના જથ્થા ! આ પરિણામ સમજ્યા પછી પણ એ કુછંદ ન છોડાવ એમાં દિલ ભયંકર પાપધિહું સમજવું રહ્યું.