________________
પ્રકરણ ૧૧] "
શત આ છે કે આત્મા પર ઇન્દ્રિયની જ્યાં સુધી દોરવણી છે, ઈન્દ્રિય ધારે એમ આત્માને વિષય તરફ તાણ જવા સમર્થ રાખી છે, ત્યાં સુધી નજીવા પણ નિમિત્ત મળતાં ઈન્દ્રિ દ્વારા આત્મા અસત્ પ્રવૃત્તિ અને અસદુ ભાવમાં ઘસડાઈ જવાને. એ વર્ચસ્વવાળી ઇન્દ્રિયે દુષ્ટ જંગલી ઘડા જેવી છે, અને એના સ્વાર આત્માને કેઈ અશુભ ભાવે, પાપવિચારે, કુવિકલપે, મેલી લેશ્યા-લાગણી, વગેરે અટવીમાં ઉતારી દે છે, પરિણામ? વિરાટ ભવાટવીમાં ભટકતે કરી નાખે છે. રાજકુમારની ભાવિત-તત્ત્વતા –
રુકુમી પરદેશી રાજકુમારના રૂપ-લાવણ્ય પર ભૂલી પડી. રાજકુમારે એની દષ્ટિમાં વિકાર તરત પરખી લીધે. એનાથી સહન થયું નહિ, કેમકે એ ભાવિતતત્વ હતું. જીવ-અજીવ,આ-- શ્રવ-સંવર વગેરે સર્વજ્ઞોક્ત પદાર્થ એણે ભાવિત કરેલા છે. દષ્ટિ જ ભરપૂર શ્રદ્ધા સાથે ટંકશાળી જિનવચનને અનુસાર જેવાની બનાવી દીધી છે. સર્વ કહેલ પદાર્થ-વ્યવસ્થા અણુશુદ્ધ સાચી માન્યા પછી એનું જ્ઞાન મેળવીને વારંવાર એનું ચિંતન મનન-ભાવન કર્યું છે, ભાવિત કરેલ તત્વથી જગતના ભાવેને એ રીતે જ નિહાળવાનું કર્યું છે,
તત્ત્વ ભાવિત એટલે ? આ,
મોટા આરંભ સમારંભના જલસા ઊડ્યા ત્યાં એને સુખના ખૂબ અથી એવા પણ અસંખ્ય સ્થાવરકાય જીને કચ્ચરઘાણ થતે દેખાય. પૈસા આવ્યા ત્યાં લાગે કે આ મેજમજાહને નહિ, પણ અનેકાનેક આશ્ર સેવવાને દરવાજો ખૂલ્યો! દુનિયાની ભારે દોડધામ દેખાય ત્યાં થાય કે “આ કર્મબંધના