________________
પ્રકર ૧૧]
[૧૫]
દુગતિમાં જઈ પડવાનું, પાછું ત્યાં પાપકૃત્યાનું જ એક જીવન,... એટલે ચાલી એવી પર પરા! અહી. ખધેલા પાપકર્મોના ચે ત્યાં દુઃખ તે અપરંપાર ભોગવવાનાં, છતાં વધારામાં આ પાપાચરણનું જ જીવન ! આ બધું શામાંથી ? પરસ્ત્રી સામે દૃષ્ટિ નાખ્યા કરવામાંથી.
આ તે એમાંથી બંને ય દુષ્ટ હૃદયવાળાની વાત થઈ. હવે એક જ પવિત્ર હાય તે પાતે તે વિકારી દૃષ્ટિ નાખે નહિ, પરંતુ સામી વ્યક્તિ તેવી દૃષ્ટિથી જુએ તા તરત પરખી લે છે કે આની નજર બગડી. આજે સ્ત્રીઓ પર એવી વિકારી દૃષ્ટિ નાખનારા પુરુષા પાછા લેાળા મૂખ હાય છે તે એમને ગમ નથી પડતી કે આ સામે જેના પર દૃષ્ટિ ક્કુ છું એણે મારા ભાવ પરખી લીધા છે, અને મને લખાડ લેખી મારાથી સાવધાન ખની જાય છે. આ સૂઝ નથી પડતી એટલે કેટલીક વાર આગળ વધીને લપુડાવેડા કરવા જાય છે. પણ સ્ત્રીના હાથે ચપલના માર ખાય છે. ‘સ્ત્રીએ કેામળ પરિણામવાળી હાય છે એટલે મૂખ હાય છે' એવું સમજતા નહિ. પુરુષને તા એ દષ્ટિ પરથી પરખી લે છે. હા. પેાતે પવિત્ર દિલવાળી જોઈએ. જો આજના જમાનાવાદમાં ભળેલી હાય તે તે પવિત્રતા કયાંય દૂર રહેવાની.
જમાનાના વેશ સજવા, ઢાંકવાના અંગો ખુલ્લા શખવા,એ શુ સૂચવે છે ? પરપુરુષાને એ દેખાડવાના જ ભાવ કે ખીજું કાંઈ ? એવું દેખાડવાનુ મન કોને થાય ? શ્રાવિકાને કે ગણિકાને ? પવિત્ર શીલવાળાને કે વિકારી હૈયાવાળાને ? કદાચ