________________
૧૪.]
' [ રુફમી એિને તાલાવેલી જાગી છે. જીવનમાં દેવાધિદેવ, તથા તીર્થ, જીવદયાથે જીવ, શાસ્ત્રના અક્ષર, અને આવાં ગુણસંપન્ન ઉત્તમ જીવે સિવાય બીજું દેખવા જેવું છે પણ શું?
રાજકુમાર આવી પહોંચે રુકમીના રાજ્યમાં, એમાં ય ઠેઠ રાજ દરબારમાં જઈ ચડે. દરબાર ભવ્ય ભરાય છે. સામે મધ્યમાં ઊંચા સિંહાસન પર રાજા તરીકે રુફમી બિરાજે છે. માથે છત્ર ધરાયેલું છે, પાછળ પંખાવાળે વીંજણે હલાવી રહ્યો છે, આગળ બંદીવાન ઊભા છે. સભામાં મંત્રીઓ, ખજાનચી, સેનાપતિ, કેટવાળ, બીજા અમલદારો, નગરશેઠ વગેરે શેઠિયાઓ, બ્રાહ્મણ, પંડિત, નગરજને જોગી સંન્યાસીએ, પરદેશી મહેમાને ઈત્યાદિથી રાજદરબાર શોભી રહ્યો છે, ત્યાં પેલે રાજકુમાર પણ આસને ગોઠવાઈ જાય છે, અને રુકમીના દર્શન કરતાં રોમાંચ અનુભવે છે.
એના મનને થાય છે “અહેકે પવિત્ર આત્મા ! કેટલું એનું દુષ્કર વ્રત ! આ સંગમાં વ્રત પાળવાનું એનું પરાક્રમ કેટલું! ધન્ય દિવસ મારે આજને કે મને આ દર્શન મળ્યું !..”
KCG);