________________
૧૪૨ ]
[ રુમી
પુદ્ગલના ભાવના વિચાર.
વસ્તુનુ દર્શન તે થાય, પરંતુ એમાં જ્યારે વિકાર ભળે છે ત્યારે એ દન મલિન બને છે. એમ તે નિર્વિકાર મહાત્માઓને ય સામે આવી ગયેલ વસ્તુ દેખાઈ તા જાય છે. વીતરાગ સજ્ઞ આત્માને તા જગતભરના ત્રણેય કાળના પદા દેખાય છે. એમાં અતિશય મનેાહર રૂપવાળા પદાર્થ પણ જરૂર દેખાય. છતાં એ માત્ર દૃન જ છે, શુદ્ધદર્શીન, એટલે કે એની સાથે હૃદયના કોઈ રાગ નથી; વીતરાગ–ભાવે દર્શીન છે, નિર્વિકાર દર્શન છે. ‘રૂપ બહુ સરસ !’ એમ એમને કેાઈ આશ્ચય કે આકષ ણુ કરવાનુ નથી. રૂપનુ આકષ ણુ કેમ નહિ ? કારણુ ચ'ચળ પરિવર્તનશીલ રૂપમાં શુ' મેહવાનુ` હતુ` ? એના એ આજે સુદર દેખાતા રૂપ કાલાન્તરે મિલન બની જાય છે. અત્યત મલિન એવા અણુએ મહા સુદર મની બેસે છે. તે આવા પદ્યાતા પુટ્ટુગલ પર કયાં સ્થિર હાશ કરવા જેવુ જ છે ? એમ જડ પુદ્દગલની લીલા પર કયાંય રુચિ કે અરુચિ, આકષ ણુ કે નફરત, હરખ કે ગ્લાનિ કરવા જેવી જ ન લાગવાથી નિર્વિકાર મહાત્માને એનું દર્શન થાય તે શુદ્ધ થાય છે, નિર્વિકાર દન થાય છે. રુમીના આજ સુધીના પ્રયત્ન સાવધાનીના હતા. પરંતુ આજે નિમિત્ત મળતાં અને પેાતાના હૃદય પર કાબુ ન રહેતાં માહનીય કના ઉદય ટપકી પડયા. કામ-વાસનાની વિકારી દૃષ્ટિથી રાજકુમારનું મુખ જોયું.
નિમિત્ત તારે છે; નિમિત્ત મારે છે. માટે જ જ્ઞાની આના આ ઉપદેશ છે કે સારાં આત્મહિત પ્રેરક નિમિત્ત બહુ સેવા, અને અહિતકારી નિમિત્તોથી સદા દૂર રહેા, કદી એના