________________
પ્રકરણ ૧૦]
[૧૫ બ્રહ્મચારીને પાંચ વિષયેથી સાવધ રહેવાનું –
જુઓ તે ખરા કે રુકમીને “આ કેટલું સુંદર રૂપ ?— એવું રૂપનું આકર્ષણ માત્ર થયું છે. એમાં પણ એ વિકારના માર્ગે ચઢી. શાસ્ત્ર કહે છે,
सद्दा रुवा रसा गधा फासाणं पवियारणा।
મેદુરણ વેરાને પણ પુરે અને ' -શબ્દ-રૂપ-રસ–ગંધસ્પર્શની આકર્ષણભરી વિચારણા એ બ્રહ્મચર્યને અતિક્રમ આને પ્રાથમિક ઉલ્લંઘન કહ્યું છે, ષડૂદ્રવ્યની ચિંતામાં પુદ્ગલદ્રવ્યના શબ્દ-રૂપાદિ પયીયે કેવા પલટતા રહે છે, વગેરે તાત્વિક વિચારણું થાય એ ઉલંઘન નહિ. કેમકે એમાં તે શબ્દ–રૂપાદિ પ્રત્યે લેશ પણ આકર્ષવાની કે “સારૂ-સુંદર’ માનવાની વાત નથી. બાકી આકર્ષણવાળો સહેજ પણ શબ્દવિચાર, રૂપવિચાર, રસવિચાર...વગેરે તે સીધે અતિમરૂપ જ થાય. એકલા વિચારનું ય આમ, તે દર્શન અને વિચાર, કે શ્રવણ ને વિચારનું તે પૂછવું જ શું?તપાસી જુઓ જાતમાં કે રૂપાદિનાં દર્શન કે શ્રવણ યા સ્મરણ કેવાં થાય છે? લેશ પણ સારુ યા “ખરાબ” એમ માન્યા વિનાનાં થાય છે? મોટા ભાગે આપણુ દર્શન-શ્રવણ-સ્મરણ એ રાગદ્વેષથી ખરડાયેલાં.
રુકમી ભૂલી પડી, એની દષ્ટિમાં રૂપદર્શન થતાં આકર્ષણ આવ્યું, કામરાગ આવ્યો, નિમિત્તે એને પછાડી. વર્ષોના સારા અભ્યાસની શરમ ત્યાં ન પહોંચી. દૌર્ય ગુમાવ્યું, એટલે વિકાર ચડી બેઠે. માટે કવિ કહે છે.
વિાર-તૌ વિચિત્તે चेतांसि येषां न, त एव धीराः।"