________________
૧૩૪]
[ રુમી જાતને પામી ગયે માને, અને બીજાને તુચ્છ યા સામાન્ય કે બહુ તે પિતાના જેવા જ ઈન્દ્રિય–વિજેતા માને. ના. એ તે અતિ વિનમ્ર છે, સમજે છે કે “હજી હું તે ઘણે અધુરો છું. મારામાં તેવું કાંઈ વૈશિષ્ટ નથી. મારે તે હજુ ઘણું ઘણું પામવાનું છે, પામવા માટે મથવાનું છે.” આવું સમજવાને લીધે જ્યાં કયાંય જરા ઠીક ગુણ દેખાયે, પછી ભલે પિતાનામાં એ જ રીતસરને ઠીક ગુણ હોય, છતાં સામા તરફ આકર્ષાઈ જાય છે, એના ગુણ પર ઓવારી જાય છે.
અહંભાવથી લપસણું –
આ મહત્વનું છે. અનાદિરૂઢ અહંભાવના લીધે અહીં એક લપસણું ઊભું થાય છે. આપણામાં અનેક ગુણ છે અગર કઈ એક ગુણ વિશેષ વિકસેલે છે એ વખતે બીજાને તે ગુણ સાંભળતાં અહંભાવના લીધે પેલાની સારી ઉપવૃંહણ–પ્રશંસાને પ્રમોદભર્યું આકર્ષણ પ્રગટાવવાને બદલે અહંભાવને લીધે ઠીક છે એમ માનવાના તુચ્છ વલણમાં લપસવાનું બને છે. પછી ત્યાં એ પણ નથી જેવાતું કે પેલે કઈ કક્ષા, ક્યા સગ, કઈ પરિસ્થિતિમાં ગુણને ખપી બને છે.
શાલિભદ્રના દાનગુણની સમીક્ષા બેલે જે, શાલિભદ્રના જીવે પૂર્વ ભવે દાન કેટલું દીધું? એને દાનગુણ કેટલે મોટે? | ઉપલક દૃષ્ટિએ જોશે તો એવું લાગશે કે “માત્ર એક જ વાર એક થાળી ખીર, એટલે કે થોડું જ દાન દીધેલું. એમ તે અમે ઘણીવાર થઈને એના કરતાં ઘણું દીધું છે. અમારા કરતાં એને દાનગુણ નીચેની કક્ષાને.” આવું લાગે; પરંતુ આ