________________
૧૨૬ ]
[રુકુમી
ચૈાક,અશુભ અનુખ ધ અને કુસ સ્કારાની જંગી વૃદ્ધિ ઊભી થાય છે ! માટે લાવ, ધર્મ-તત્ત્વને જોઉં, જાણુ, ગુરુપાસે જઈ,એ સાંભળુ, સમજી,-‘તત્ત્વની અરુચિ મૂકીને આવી જિજ્ઞાસા-શુશ્રુષા જગાવીએ ત્યારે યાગની પહેલી—ખીજી—ત્રીજી—દૃષ્ટિમાં અવાય. ત્યાં ધર્મીના પગથિયાં ચઢયા ગણાય, નહિતર તે આંગણામાં ય કયાં ? વિચારી જુઓ.
પૈસાની ભૂખ છે, ખાવાની ભૂખ છે, રંગરાગ ભોગવવાની ભૂખ છે, માન-આબરૂ આરામી અને આ બધા અંગે કેટલ' ય જાણવાની ભૂખ છે, પરંતુ ધર્મ તત્ત્વ જાણવાની ભૂખ કેટલી?
દીકરા દેશાવર ગયા છે એના સમાચાર રાજ જાણવાની ભૂખ છે, પરંતુ રાજ ભગવાનના ધર્મ-તત્ત્વ જાણવા સાંભળવાની ભૂખ નથી, ગજમ છે ને?
દુનિયાની રજ રજ વાત જાણવાના અભખરેશ છે, એનું એ રાજ ને રાજ સાંભળવાના રસ છે, નથી અલખરા કે રસ ધમ તત્ત્વ જાણવા—સાંભળવાના ! ધમ તત્ત્વ અંગે ગાંડિયા મનને એમ થાય છે કે ‘રાજ એનુ એ શુ' સાંભળવું હતું ? એ જાણીને શે વિશેષ?” જે ધમ સાધવેા છે, જે તત્ત્વ સમજ્યા-વાગાળ્યા પછી જ પાપ ધ્યાનથી છૂટી ધધ્યાનમાં અવાય એમ છે,એ જાણવાની ને રાજ સાંભળવાની મનને ભૂખ, રસ, અલખ નહિ ! ને ઉપરથી એને નિરુપયેાગી લેખે છે! એમ મન ગાંડિયું ઘેલું મૂઢ નહિ તે નું શું ?
દેવદર્શન-પૂજા, તપ-જપ,-વ્રત-નિયમ બધું કરો જાએ, પણ ધમ તત્ત્વની જિજ્ઞાસા જ નહિ, ઉલ્ટું અરુચિ, તા યોગની પ્રારભિક દષ્ટિમાં પણ ક્યાંથી અવાશે ?