________________
પ્રકરણ ૮ ]
[ ૧૨:
માનવહૃદય તે ઉચ્ચ શાજન છે. ઉચ્ચ એટલા માટે છે કે એમાં બીજા ભવેાના હૃદયે ન થઈ શકે એવા અવલ કાટિના ચૈત્રના ભાવ, પ્રમાદ, ક્ષમા, નમ્રતા, નિખાલસતા—નિસ્પૃહતાનાં ભાવ કેળવી શકાય છે! ને સદા રમતા કરી શકાય છે! એમ પરમાત્માની પિછાણુ, અને એમના પર સથી અધિક અથાગ પ્રેમ-મમત્ત્વ, તથા શ્રદ્ધા-બહુમાનના ભાવ જાગ્રુત્ કરી શકાય છે! આવા દેવાધિદેવને બિરાજમાન થવાના સુ ંદર મહેલતુલ્ય અને મૈત્રી-ક્ષમાહિરૂપી સુંદર વૃક્ષાને લચમચવા ઉદ્યાનતુલ્ય આ માનવ હૃદયને હું મેહુાંધાને રમવાના રાત-દિવસના વેશ્યાખાન તુલ્ય કાં બનાવી રહ્યો છું ? કામ-ક્રોધ-લાભ-ઈર્ષ્યા-મદ વગેરે કચરાને રહેવાના ઉકરડા તુલ્ય કાં કરી રહ્યો છું ?
માનવ-હૃદય જેવુ ઊંચુ' સાધન મેળળ્યા પછી પણું જો આ નહિ કરું, તેા એ ગુમાવ્યા બાદ કયાં કરી શકવાને જે સુવણ રસથી જ સાનું બનાવી શકાય, એનાથી જો કાદવખરડયા પગ ધોવાના ધંધા કરી કરી એને પૂરો કરી નખાય,તા પછી બીજા કયા રસથી સુવર્ણ' અનાવી શકાવાનું ? માણસ પાસે સુવર્ણ રસ હાય એટલે તેા એને એ ખ્યાલ રહે છે કે ‘આ તેા કિંમતી સાનુ' બનાવવાનુ જ સાધન છે. એના બીજો ઉપયાગ કરાય નહિ. એ ચેારાઈ-કરાઈ જાય એ પહેલાં ઢગલેા સેાનુ' બનાવી લઉં !' આટલું તેા સામાન્ય અક્કલવાળાને ય મનમાં થાય; ત્યારે વિશેષ બુદ્ધિમાન હાવાના દાવે રાખનારો હું મળેલા માનવ હૃદયની કિંમત નથી પિછાણુતા ? એનુ મહત્ત્વ નથી સમજતા ? સુવર્ણ રસની જેમ એના માટે કેમ અનિશ ખ્યાલ ન રહે કે આના કામક્રોધાદિ મલિન ભાવે,
૯