________________
૧૨૦]
[ રુક્મી
“સત્કારમાં ઢીલા પડવાના અનાદિના રાહુ પલટવા હિત અને કર્તવ્યને જ શ્રેષ્ઠ મનગમતું બનાવવાની જરૂર છે, એટલે સુધી કે એની સામે પછી એની ખાધક ગમે તેવી વસ્તુ ગાવે છતાં લલચાવાનું નહિ.અહિ રુક્મી એક વિધવા યુવતી છે,એની ક્ષાના હિસાબે રાજ્યગાદી એના હિંત-કન્યને પ્રતિકૂળ ગણાય. તા મત્રીઓ ગમે તેટલા આગ્રડ કરે છતાં એ ન સ્વીકારવાના વિચાર શા માટે ઢીલા પાડવા ?
આપણે હિત અને કર્તવ્યને પ્રતિકૂળ વસ્તુમાં ન પડવાના વિચાર આમ જ ઢીલા પાડીને ભાવી અનને નેતરૂ આપીએ છીએ,ભવિષ્યમાં ખતરામાં પડવાની શકયતા ઊભી કરીએ છીએ. રુક્મી અજાણ્યે આ કરી રહી છે. એણે મંત્રીઓનું કહેવુ' માન્યુ અને રાજ્યગાદી પર એના અભિષેક થયા.
રુક્મી હવે રાજા છે, એનું પુણ્ય એવું છે કે જેથી રાજ્યવ્યવસ્થા સારી ચાલે છે. રાજસભા ભરાય છે એમાં આને યમના રસ છે એટલે શાસ્ત્રોની વાતા ચાલે છે. એ સાંભળવા કેઈ બ્રાહ્મણા, જોગી, ખાવા, વગેરે પણ આવે છે.
પૂના કાળ શાસ્ત્રચર્ચાએ સાંભળવાના રસવાળા. એનુ એક ખાસ કારણ આ હતુ` કે ઈન્દ્રિયાના વિષયસુખા અને એનાં સાધનામાં એકાંગી લંપટતા અને આંધળે! રસ નહાતા, ગળાબૂડ ખૂંચામણુ નહાતી. નહિતર એ લ'પટતા, એ રસ અને એ ખૂંચા મણમાં તે ધર્મશાસ્ત્રાની વાતા જીવને બિચારાને નીરસ-ફીક્કી લાગે. પછી ફુરસદ હાય તા પણ એના તરફ શાના ખેંચાય ? આજે આ સ્થિતિ દેખાય છે, એમાં વળી આજનાં છાપાં, રેડિયા,