________________
૮. રુમી રાજા : તત્ત્વરસ-ધર્મરુચિ
સફમીની સામે પણ પ્રલોભન આવ્યું છે. મંત્રીએ રાજ્યગાદી સ્વીકારવા કહી રહ્યા છે, ત્યાં ફમી સજાગ છે, તત્ત્વદષ્ટિથી જુએ છે “આ ભાર ઉપાડવામાં ધર્મસાધના ઘવાય. તેમ સત્તા–વૈભવમાં અહંકારના સુખ વિના બીજું છે પણ શું?” કહે છે, “આ મારું કામ નહિ, તમે કેઈ સુયોગ્ય પુરુષને રાજ્ય સેપે. મારે મારી સાધના જ બરાબર છે. મંત્રીઓ કહે છે, “આપને તે એ બરાબર છે. પરંતુ એ સમર્થ સુયોગ્ય કઈ દેખાતે નથી જેને રાજ્ય-માલિકી સેંપાય. આપનામાં એ પુણય છે, આપના નિર્મળ બ્રહ્મચર્યતેજમાં એ સામર્થ્ય છે; માટે આપે જ રાજ્ય સ્વીકારવું પડશે. નહિતર તે અમને રાજ્ય તથા પ્રજા પર મોટું જોખમ જણાય છે.” | કમી હવે કેમ રાજય સેવા તૈયાર? - - હવે રુફમી વિચાર કરે છે કે હજી મારે હમણું ને હમણું ચારિત્ર લેવાને વીલાસ નથી. એટલે સંસારમાં તે રહેવું જ પડે એમ છે. અલબત એમાં ય ધર્માનુષ્ઠાનમય જીવન જીવવા રાજ્ય-ખટપટ નકામી છે; છતાં આ લેકે પ્રજાના સંરક્ષણને સવાલ કહે છે એ વિચારણીય છે. તે હમણું તે રાજ્યધુરા