________________
પ્રકરણ ૭ ]
[૧૧૭ જિંદગી પૂરી થઈ જાય, પછી તક ગયે એમાંનું શું થઈ શકે? જગતમાં બંધનેના ગંજના ગંજ વધારવાના ભવ લાખ ક્રોડે ! પણ બંધન સમૂળગા તોડી નાખવાને ભવ આ એક મનુષ્ય ભવ. માટે અમારે તે એજ કર્તવ્ય છે. એ માટે ચારિત્ર લેશું. રાજય તે પ્રજાનાં પુણ્ય પ્રમાણે ચલાવનાર ગમે તે કઈ સંભાળી લેશે.”
લવણ અને અંકુશ કટોકટીના પ્રસંગે સજાગ બની તત્ત્વદષ્ટિથી નિહાળે એટલે નેહીઓનાં રુદન કે રાજ્યના લેભથી લહેવાઈ લલચાઈ જતા નથી, ને ચારિત્રમાર્ગે જવા બધું છોડી ચાલી નીકળે છે.
HU