________________
પ્રકરણ ૮]
[૧૨૧ સિનેમા, નેવેલે, કલબ-કેન્સર્ટી વગેરે સાધનોએ દાટ વાળ્યો છે! પ્રજાના માનસ પર એ કેફ ચડાવ્યું છે કે રાત ને દિવસ જડચિંતા જ ઘર કરી ગઈ છે. ચેતન આત્માની વાતને, પરમાત્માની વાતને, શાસ્ત્ર-તની વાતને કઈ રસ નહિ. એટલે મૂળ જિજ્ઞાસા જ એની નહિ.
ગદષ્ટિ – પણ જાણે છે ખરા કે તત્વજિજ્ઞાસા એ તે આત્મપ્રગતિને પાયે છે? શાસ્ત્રકારો આત્માની પ્રગતિની આઠ યોગદષ્ટિ બતાવે છે.ગદષ્ટિ એટલે મોક્ષની સાથે યોગ કરાવી આપે એવા ઉત્તરોત્તર વિકાસવાળું મનનું વલણ, આત્મ-પરિણતિ, આંતરપ્રકાશ. મેક્ષેપગી ધર્મ સાધનાઓમાં યોગદષ્ટિનું આ આત્મવલણ જરૂરી છે, નહિતર એ સાધના શુષ્ક કેરી દ્રવ્યક્રિયારૂપ થાય, ઘાંચીના બેલની ભ્રમણકિયા જેવી થાય. એમાં જાતને છે ત્યાંને ત્યાં રાખવા સિવાય બીજું પરિણામ નહિ. સાધના કરવા છતાં જીવ જડના ઘેરાવામાં જ ગૂંથાયેલે! માટે ધર્મ સાધના–ધર્મકિયાની સાથે અંતરમાં ધર્મ વલણ-ધર્મપ્રકાશ–ધર્મદષ્ટિની જરૂર છે, વલણના ચડ-ઊતર અનેક પ્રકાર છે. એને ગદષ્ટિઓ કહે છે. મહાન ગુણ તત્ત્વજિજ્ઞાસા :
ગદષ્ટિના પાયામાં પહેલી દષ્ટિમાં તત્ત્વને અષ, અને બીજીમાં તત્ત્વજિજ્ઞાસામાં છે. જીવ અનાદિની પશુસંજ્ઞારૂપ ઘદષ્ટિમાંથી ઊંચો આવી ગદષ્ટિમાં પ્રવેશે ત્યાં એને ધર્મની -આત્માની યેગની-તત્ત્વની વાતની અરુચિ મટે છે, ને પછી એની જિજ્ઞાસા જાગે છે, પશુસંજ્ઞામાં તે જડની જ હવા મગ