________________
પ્રકરણ ૭ ]
[ ૧૧૧
સૂતરે ખાંધેલી ચાળણીએ પાણી કાઢ્યું; નગરના બંધ દરવાજા પર એ છાંટતાં દરવાજા ખૂલી ગયા!
આવા તે અણુનેાંધ્યા પણ દાખલા જગતમાં પાર વિનાના અને છે, જેમાં અદ્ભક્તિ-નવકારમંત્ર-નવસ્મરણાદિ સ્તત્ર યા ત્યાગ-તપ, કાર્યાત્સગ -બ્રહ્મચર્ય વગેરે આધ્યાત્મિક સાધનાથી ભય'. કર પણ કષ્ટ ટળે છે, આપત્તિ અટકે છે, ને મહાસ`પત્તિ મળે છે! એની શ્રદ્ધા–આદર છેાડી કેવળ જડ ભૌતિક અને માંત્રિક સાધનામાં જ અટવાયા રહેવું, એમાં ધશ્રદ્ધા પણ ગુમાવવા જેવું થાય છે, અને જિંદગીભર હેરાનગતિ તથા પરલાકે દુગતિ –સર્જન થાય એ જુદુ !
પ્ર૦—આધ્યાત્મિક ઉપાયાતુ આજે ફળ કેમ નથી દેખાતું? ઉ૦-એમ લાલસા–આશંસાથી એ સેવાય એનુ' તેવુ ફળ ન આવે. આ તે બધી શુદ્ધ દિલની નિરાશસ ભાવે સેવેલી અહં ભક્તિ-તપ આદિની સાધનાની સફળતાની વાત છે. માત્ર ગરજ પડી ત્યારે એ સ્વાથે લઈ બેઠા સાધના; એનુ એવુ મળ નહિ.
(i) એ તેા સાધનાના જીવન-વ્યવસાય મનાવી દીધા હોય, (ii) તે પણ નિષ્કામ વૃત્તિએ આત્માનું પવિત્ર કન્ય
માનીને
-
(iii) કેવળ શુદ્ધ આત્મકલ્યાણના ઉદ્દેશથી,— (iv) અથાગ શ્રદ્ધા ભક્તિ સાથે,
(V) આત્માના કમ રાગ અને વાસના રોગ નિવારવા માટે જ, એ સાધનાઓ આરાધાતી હાય,
ત્યારે અવસર આવ્યે એ ચમત્કારિક પણ લાભ અતાવે