________________
પ્રકરણ ૭ ]
[૧**
સુદત્ત મુનિવર ઉદ્યાનમાં ધ્યાનમાં હતા. ત્યાં શિકારે નીકળતા રાજાએ મુંડિત મસ્તકવાળાનું દર્શન અપમ ́ગળ થયું માની એમના પર શિકારી કૂતરા છેાડયા, પરંતુ મુનિના તપસયમના તેજથી, ધસમસતા આવેલા કૂતરા પણ શાંત થઈ ગયા ! અને રાજા ખસિયાણા પડી ગયા !
સુદર્શન શેઠને શૂળીએ ચડાવવા લઈ જાય છે, એ સાંભળી એમની પત્ની મનેારમા કાઉસગ્ગ-યાનમાં રહી, ને શાસન દેવતા હાજર થઈ પૂછે છે, ‘શુ છે?’
•
મનેારમા કહે છે, જૈન ધર્મની આ હીલના ? પવિત્ર પતિ પર આ આપત્તિ ’
તરત દેવતાની શક્તિથી શૂળીનું સિંહાસન થઇ જાય છે. કૃષ્ણ વાસુદેવ જરાસંઘ સાથેના યુદ્ધ વખતે દુશ્મનની જરા વિદ્યાથી કૃષ્ણનું લશ્કર મૂતિ થઈ જતાં અઠ્ઠમ અને પાર્શ્વપ્રભુના ખળે પાતાળમાંથી શંખેશ્વર પ્રભુની પ્રતિમા મેળવે છે! ને એમના સ્નાત્રજળથી જરાવિદ્યાને હટાવી મૂકે છે ! વ્રતધારીના પ્રભાવના દાખલા
―――
ત્યારે બ્રહ્મચર્યના પ્રભાવમાં અહીં રુમી રાજાના પ્રસંગમાં આવશે કે રાજકુમારના બ્રહ્મચર્યના પ્રભાવે કેવી મહાન આપત્તિ ચમત્કારિક રીતે દૂર થઇ જાય છે!
મનારમાને શાસનદેવતા તુષ્ટમાન થયાનું આવ્યું તેમાં ય મૂળ પ્રભાવ સુદર્શન શેઠના બ્રહ્મચર્યના તેા ખરા જ. કલાવતીને સતીત્વના પ્રભાવે, કપાયેલા કાંડા પણુ પાછા આવ્યા ! એમ,