________________
પ્રકરણ ૭]
[૧૧૩. તમારા પિતાજીને બેઈ નાખ્યા! હવે એમના સ્થાને તમે મંત્રી થાઓ. તમને મંત્રી કરું એ મારું પ્રાયશ્ચિત્ત. સ્થૂલભદ્રજીની તત્વવિચારણા :
સ્થૂલભદ્રજી કહે છે, “આલેચી આવું.' વિચાર કરવા માટે પાછળ વાડીમાં જાય છે, વિચારે છે, “શું કરવું ? (૧) મોટા મંત્રી પ્રધાન બનવામાં સત્તા-સન્માન-વૈભવ તે મળે; પરંતુ જોખમ કેટલું બધું ? રાજા–વાજાં ને વાંદરા, કયારે ફરી બેસે એને ભરેસે નહિ, (૨) વળી રાજ્ય ખટપટની ચિંતા ભારે ! માથે લટકતી તલવાર લઈ જીવવાનું. (૩) એમાં પહેલું આ કેશ સાથે નિશ્ચિત્ત મનથી આનંદ લૂંટવાનું જ ફૂલ! (૪) વળી વિશેષ તે અનેક પ્રકારના પાપ-પ્રપંચમાં ચડવાનું મન થાય. (૫) પલેક સુધારવાને બદલે કાળે અંધકારમય કરવાનું બને. (૬) તે આવા માત્ર અહંભાવ પિષવાના સુખ-વૈભવથી શું? અહંન્દુ ને સુખલંપટતાથી માનવ જીવનમાંની સ્વાત્માની ઉન્નતિ કરવાની તક બરબાદ થઈ જાય. ત્યારે આ કેશાના સંગમાં પડી રહેવામાં પણ શું છે? એ જ અંધકાર ! માટે હવે તે હું પરલેક-હિતસાધક ચારિત્ર જીવન જ સ્વીકારું.”
બસ, સ્થૂલભદ્રજીએ ત્યાં જ કેશને લેચ કરી નાખી સાધુવેશ સજી લીધે ને આવ્યા રાજા પાસે,
રાજા સ્તબ્ધ થઈ જાય છે કે આ શું? આ તે મંત્રી પણાને બદલે સાધુપણું લીધું દેખાય છે! પૂછે છે,
કેમ આલેચી આવ્યા ? મસ્તકે હાથ બતાવી સ્થૂલદ્રભજી કહે છે, “હા જુઓ આ