________________
૧૧૦]
[ રુકૂમી રતિસુંદરીએ દુષ્ટ દમન રાજાને મેહ ઉતારવા કટારીથી પિતાની આંખના ગેળા કાઢી આપ્યા, કહ્યું “લ્યા આ આખે, તમને ગમે છે ને?” ત્યાં રાજાને મદનાવેગ ઉતરી ગયે અને હવે કલ્પાંત કરે છે કે “હાય? મેં આ સતીને કેવું નુકશાન પહોંડયું?” ત્યાં શાસનદેવતા સતીના સતીત્વપ્રભાવે આકર્ષાઈ એની આંખે સાજી કરી દે છે!
અનાથી મુનિના વ્રતના તેજ અને આત્મકથાથી રાજા શ્રેણિક અંજાઈ ગયો. જૈનધર્મ પામી ગયો!
નાગકેતુના સમ્યકત્વ તથા તેને જિતેન્દ્રિયતાના પ્રભાવે દુષ્ટ દેવતાએ નગરને નાશ કરવા વિકૃલી મોટી શિલા એને સંહરી લેવી પડી અને નાગકેતુના ચરણે આવી પડે!
બાર વતની કથાઓમાં આવે છે કે દિશાપરિમાણ જીવનભર માટે જેણે ૧૦૦ એજનનું રાખ્યું છે એવો શ્રાવક પિતાના પુત્રને સર્પઝેર ઊતારનારી ૧૧૦ ચેજને રહેલી ઔષધિ, પાસે ગગનગામિની વિદ્યા છતાં, વ્રત સાચવવાની ટેકમાં લેવા નથી જતે; એને બાપ મુંઝાય છે. ત્યાં વ્રતના પ્રભાવે શાસનદેવી હાજર થાય છે.
' બાપને કહે છે, “ફાંફા શું મારે? વ્રત ભંગાવવાથી સારૂં થવાનું હતું? તમારા સુપુત્ર તે કુળદીપક છે, મહાપ્રભાવી છે. એના હાથનું પાણુ જ છેટાને? એના વ્રતના પ્રભાવે પિતનું ઝેર ઉતરી જશે !”
બસ, તેમ કર્યું અને ઝેર નષ્ટ થઈ ગયું ! સતી સુભદ્રાના નિર્મળ શીલના પ્રભાવે કૂવામાંથી કાચા