________________
પ્રકરણ ૪]
[૩ ઝાઝી ગણતરી નથી. પેલાને મુખ્ય સંબધ' પગાર સાથે, એમ મારે પણ મુખ્ય સંબંધ આત્માના મૂળ અનંત જ્ઞાનસુખાદિ સમૃદ્ધિમય સ્વભાવ સાથે.” - આ શું કર્યું? આત્માના સ્વભાવનું આલંબન.
૨, વસ્તુ–સ્વભાવનું આલંબન :– - હવે સામી વસ્તુના પણ ઊંડા સ્વભાવનું આલંબન કરીએ તે કેવી વિચારણા એ જુઓ.
આ જ સીતાજીના દાખલામાં સામે ૩ વસ્તુ છે. ' (૧) સામે જંગલમાં મૂકી દેનાર સેનાપતિ છે,
(૨) મૂકવાની આજ્ઞા કરનાર રામચંદ્રજી. છે; ને . (૩) મૂક્વામાં નિમિત્તભૂત લેકનિંદા છે.
એ દરેકના ઊંડા સ્વભાવ, ઊંડા સ્વરૂપ જુએ.
“ચાલ શિખરજી યાત્રા કરવા. સ્વામીને આદેશ છે, એમ કહીને સેનાપતિ રથમાં સીતાજીને વનમાં લાવીને 'ઉતારી મૂકે છે, અને કહે છે, ધિક્કાર પડે મારા પાપી પેટને, જેની ખાતર સ્વામીની આવી નેકરી બજાવવી પડે છે, કે જેમાં એમના હુકમથી આપને અહી જ છેડીને માર જવાનું છે !”
: , . . . મહાસતીજી અહીં એનું અંદરનું સ્વરૂપ જોઈને કહે છે કે તારે ખેદ કરવાની જરૂર નથી. સ્વામીને આદેશ તું બજાવે અને હું પણ પાળું, એ આપણું કર્તવ્ય છે.” બસ જોયું કે સેનાપતિ પરાધીન છે. એ પરની આઝાવશ અમે તે પણ પિતાના પતિની જ આશાને આધીન રહી મા દાર્થ કરે એમાં એના પર ગુસ્સો કેમ કરાય હુ એનાકર