________________
પ્રકરણ ૭ ]
[ ૧૦૫
કે સ્વર્ગના દેવની ઉપાસના પણ વિધિપૂર્વક કરાય તેા જ ફળે છે, તા દેવાધિદેવનાં દર્શન-વંદનાદિ વિધિની પરવા કર્યાં વિના કરવાથી ક્ળે ? ધર્મના રગ લાવવા વિધિના પણ ખપ કરવા જોઈ એ, મનમાં વિધિના આગ્રહ જોઈએ.
રાજપુત્રી રુક્મી આ રીતે દાન–પૌષધાદિ ધર્મપ્રવૃત્તિ કરે છે, તેથી એને ધર્મના સારા રગ લાગી ગયા છે. એના પ્રભાવે મંત્રીએ એને રાજ્યગાદી લેવાનું કહે છે છતાં એને એની લલચામણુ નથી. એટલે જ જ્યારે એણે એમને કહ્યું કે ‘રાજ્ય ચલાવવું એ તેા પરાક્રમી મરદનું કામ; મારા જેવી સ્ત્રી શુ કરી શકે ?” ત્યારે મંત્રીએ કહે છે કે આપનામાં ધર’ગ અને બ્રહ્મચર્યંનું તેજ જે છે, એ સૌથી મેટું પરાક્રમ છે, માટે રાજ્યગાદી સ્વીકારી લે.’
હજી પણ ધર્મના સાચા રંગને લીધે મેાટી રાય–સપત્તિ ઠકુરાઇને ય તુચ્છ ગણનારી રુક્મી કહે છે કે ‘શું બ્રહ્મચર્ય એ રાજ્ય ચલાવવા ચાગ્ય · પરાક્રમ ? એ દુશ્મન રાજાના હલ્લાને હટાવી શકે ?’
બ્રહ્મથર્ય એ પરાક્રમ ?
મત્રીઓ કહે છે, ‘હા, એજ પ્રથમ નંખરનુ` પરાક્રમ છે કેમકે શારીરિક બળ કે મગજના રક્ જે પરાક્રમી કાર્યાં નથી કરી શકતા, એ ધર્મના રગ અને બ્રહ્મચર્ય લાવી શકે છે. કુદરતના કાપ સામે ટક્કર ઝીલવાની અને એના અનર્થા ટાળવાની તાકાત કાઇનામાં હાય તે તે આ દયા-તપસ્યાદિ ધમ અને બ્રહ્મચય માં છે. જબરદસ્ત ખળવાન રાજા તેા શુ, પણ દિવ્ય શક્તિવાળા દેવતા પણ આનાથી અાઈ જાય છે, અને કશુ