________________
૧૦૬ ]
[ રુમી
અનિષ્ટ કરી શકતા નથી. એ ગનુ જડ કાયાના મળમાં, જડ સાધનાની વિપુલતામાં નથી. આપનુ' બ્રહ્મચર્ય-પરાક્રમ એટલી અદ્ભુત તાકાતવાળું છે કે એના પ્રભાવે રાજ્યમાં ભારે સલામતી અને આમાદી રહેશે. એ અદૃશ્ય મળ અદ્ભુત કામ કરશે. દુશ્મન રાજાએ પણ પ્રભાવિત થઈ ઉલ્ટાં મિત્ર બની જશે. માટે રાજ્યગાદી સ્વીકારી લેવાની કૃપા કરે.’
આધ્યાત્મિક સાધનાનું બળ :
મત્રીઓએ આ કથનમાં એક મહાન તત્ત્વ મૂકી દીધુ... ! લેખાજ છે હાં, ભૂખ નથી. સમજીને જ ધરગની અને ખાસ કરીને બ્રહ્મચર્યની અનન્ય અદ્ભુત તાકાત માને છે. ભૌતિક સાધના જે કામ ન કરે તે આધ્યાત્મિક સાધનાઓ કરી શકે છે.
-
જડ સામગ્રી દુશ્મનને કે વિઘ્નને ઊઠવા જ ન દે એવું નથી હાતુ; જ્યારે આ પ્રખર ધર્માંર્ગ અને બ્રહ્મચર્ય અને ઊઠવાજ નથી દેતા, એવુ' અને છે; અને કદાચ ઊઠે તેા જડ સામગ્રીથી એ રેાકાય કે ન ય કાય; પરંતુ આ આધ્યાત્મિક સપત્તિથી એ અટકી જાય છે, હુટી જાય છે.
અરે! સામાન્ય રોગની ખામતમાં જીએ,-પ્રબળ બ્રહ્મચર્યવાળાને રાગ પ્રાયઃ ઊડશે જ નહિ. ત્યારે દવાદારૂની બહુ સામગ્રી પાસે છે એ કાઈ રાગને ઊઠવા જ નથી દેતી એવું નથી. વળી ઊઠેલા રાગને નિવારવાનું' મહાન સામર્થ્ય પ્રાચય માં છે. પેથડશાહે બત્રીસ વર્ષની ઉમરે બ્રહ્મચય ઉચ્ચરેલુ, એમની શરીરે એઢેલી કાંખળીની એ તાકાત હતી કે એને આઢવાથી રાણીના ને રાજાને તાવ ઊતરી ગયા ! વિચારવા જેવુ' છે કે